Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

181.

આપેલ આક્ર્તિમાં T શેનું નિર્દેશન કરે છે ?

  • ATP

  • F1

  • આધારક

  • 2H+


182.

આપેલ આકૃતિ માં P કોનું નિર્દેશન કરે છે ?

  • હેક્સોઝ શર્કરા

  • NADH2 → NAD

  • લેક્ટિક ઍસિડ 

  • ઇથેનોલ 


183. આપેલ આકૃતિમાં P અને Q નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.


  • P-F1, Q-F0

  • P-ADP, Q-ATP

  • P-F0, Q-F 

  • P-F1, Q-F2 


184.

આપેલ આક્ર્તિમાં શેનું નિર્દેશન કરે છે ?

  • આધારક

  • 2H+

  • ATP

  • F1


Advertisement
185.

આપેલ આકૃતિમાં Q શેનું નિર્દેશન કરે છે ?

  • ફૉસ્ફોઇનોલ પાયરુવિક

  • ઇથાઇલ આલ્કોહોલ 

  • મિથાઇલ આલ્કોહૉલ 

  • લેક્ટેટ 


Advertisement
186.

આપેલ આકૃતિમાં દાર્શાવેલ R શેનું નિર્દેશન કરે છે ?

  • હેક્સોઝ શર્કરા

  • ઇથાઇલ આલ્કોહૉલ

  • ફૉસ્ફોઇનોલ પાયરુવિક 

  • લેક્ટિક ઍસિડ 


B.

ઇથાઇલ આલ્કોહૉલ


Advertisement
187.

આપેલ આકૃતિમાં R શેનું નિર્દેશન કરે છે ?

  • ATP

  • અધારક

  • 2H+

  • F1


188.

આપેલ આકૃતિમાં દર્શાવેલ S શેનું નિર્દેશન કરે છે ?

  • ઇથાઇલ આલ્કોહોલ → CO2

  • ADP → ATP

  • NADH2 → NAD

  • FADH2 → FAD


Advertisement
189.

ઉપર્યુક્ત આકૃતિ કઈ જૈવરાસાયણિક ક્રિયાનું નિર્દેશન કરે છે ?

  • એમ્ફિબોલિક પથ

  • ગ્યાયકોલિસિસ 
  • ક્રૅબ્સચક્ર 
  • આથવણ 


190. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ક્રિસ્ટીલ વીજાણું પરિવહનતંત્રનું સ્થાન છે.
કારણ R : કણાભસુત્ર – અધારક એ TCA ચક્રનું સ્થાન છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement