CBSE
વિધાન A : એસિતાલ્ડિહાઇડના રિડકશનથી ઉથેનોલ સર્જાય છે.
કારણ R : આ માટે જવાબદાર ઉત્સેચક આલ્કોહૉલ ડિહાઇડ્રોજિનેઝ છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
a-s, b-p, c-q, d-r
a-p, b-q, c-r, d-s
a-r, b-s, c-q, d-p
a-s, b-r, c-q, d-p
વિધાન A : સાઇટ્રિક ઍસિડ યુક્ત સંયોજન છે.
કારણ R : ઑક્ઝેલોસક્સિનિક ઍસિડ યુક્ત સંયોજન છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
D.
A ખોટું છે અને R સાચું છે.
a-ii, b-I, c-iii, d-iv
a-I, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-1
a-iii, b-iv, c-ii, d-i
વિધાન A : શ્વસન દરમિયાન ઉદભવતા CO2 અને વપરાતા O2 ના ગુણોત્તરને શ્વસનાંક કહે છે.
કારણ R : RQ પરથી કયા શ્વાસ્ય પદાર્થનું શ્વસન થઈ રહ્યું છે, તે જાણી શકાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ચરબીનો શ્વસનાંક 1 થી ઓછો હોય છે.
કારણ R :ચરબીનો બંધારણમાં કાર્બોદિતની સરખામણીમાં વધુ પ્રમાણમાં ઑક્સિજન હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : 2NDAH2 ના ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ દરમિયાન 6 ATP નિર્માણ પામે છે.
કારણ R : 3NDAH2 ના ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ દરમિયાન 6 ATP નિર્માણ પામે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પ્રાણી કે વનસ્પતિજોષમાં શ્વસન માટેનો પ્રથમ તબક્કો ગ્યાયકોલિસિસ છે.
કારણ R : ગ્યાયકોલિસિસનું બીજું નામ EPM પથ છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
1-q, 2-r, 3-t, 4-p,
1-p, 2-t, 3-q, 4-s
1-r, 2-q, 3-s, 4-p
1-r, 2-q, 3-t, 4-p
વિધાન A : જારક તેમજ અજારક બંને પ્રકારના શ્વસનની શરૂઆતમાં ગ્લાયકોલિસિસથી જ થાય છે.
કારણ R : અજારક શ્વસન સજીવોમાં ફક્ત ગ્યાયકોલિસિસ જ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.