CBSE
ફળો અને શાકભાજીનો કપાયેલો ભાગ તે કેટલીક વાર ઘેરો બને છે, કારણ કે .......
હવાનાં રજકણોથી તે ઘેરું બને
ખરાબ ચપ્પુ તેને ઘેરું બનાવે છે.
છરીમાં લોહનાં અવશેષની હાજરીમાં થતું ટેન્નિક એસિડનું ઓક્સિડેશન, તેને ઘેરુ બનાવે છે.
આપેલ એક પણ નહિ.
........... એ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સચક્ર વચ્ચેનું જોડાણ છે.
એસિટાઈલ કો – એન્ઝાઈમ
સાઈટ્રિક એસિડ
મેલિક એસિડ
ફ્યુમેરિક એસિડ
જો તાપમાન 35 C થી વધે તો .......
પ્રકાશસંશ્લેષણનાં ઘટાડાનો દર એ શ્વસનનાં ઘટાડા દર કરતા ઝડપી બનશે.
શ્વસનનાં ઘટાડાનો દર એ પ્રકાશસંષ્લેષણનાં ઘટાડાનાં દર કરતાં ઝડપી બનશે.
બંનેમાંથી કોઈપણ, નિશ્ચિત પ્રકાર દર્શાવશે નહિ.
બંનેમાં સાથે ઘટાડો થશે.
NADPનું NADP.H2 માં રિડક્શન એ .......... સાથે સંકળાયેલ છે.
ગ્લાયકોલાયસીસ
EPM-પથ
HMP-શંટ
કેલ્વિન ચક્ર
3
6
12
15
TCA ચક્રનાં એક્રોનીટેઝ ઉત્સેચકનાં ખનીજ સક્રિયકરણ માટે .......... ની જરૂરિયાત રહે છે.
Fe
Mg
Cu
જારક સ્વસન ગ્લુકોઝનું ........... ઉર્જા ઉત્પન્ન કરે છે.
637 K.Cal
640 K.cal
686 K.cal
693 K.cal
C.
686 K.cal
નીચે પૈકી ઉત્સેચકોનાં અનિયંત્રિત અવરોધનું ઉદાહરણ સસ્કીનીક એ શેનો અવરોધ છે ?
કાર્બનડાયોક્સાઈડ દ્વારા કાર્બનિક એનહાઈડ્રેઝનો
મેલોનિક એસિડ દ્વારા સક્સીનિક ડિહાઈડ્રોજીનેઝનો
સાયનાઈડ દ્વારા સાયટોક્રોમ ઓક્સિડેશન
ગ્લોકોઝ-6 ફોસ્ફેટ દ્વારા હેકઝોકાઈનેઝનો
P.Mitchell નાં કેમીઓસ્મોટિક વાદ અનુસાર પટલમાં ATP નું સંશ્લેષણ .......... ને કારણે થાય છે.
H2SO4 માંથી
પ્રોટોન ઢોળાંશ
વીજાણુ ઢોળાંશ
આસૃતિ
............... ને કારણે માંસલ વનસ્પતિમાં R.Q.કરતાં ઓછો હોય છે.
અપૂર્ણ રિડક્શન
અપૂર્ણ ઓક્સિડેશન
સંપૂર્ણ ઓક્સિડેશન
સંપૂર્ણ રિડક્શન