CBSE
ઈલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન O2 ને ઈલેક્ટ્રોનનું દાન કરતા સાઈટ્રોક્રોમ કયા છે ?
સાયટો – a3
સાયટો – f
સાયટોક્રોમ –b
સાયટો – C
વનસ્પતિમાં સ્વસનની અંતિમ નીપજ ...... છે.
શર્કરા અને ઓક્સિજન
H2O અને ઊર્જા
CO2, H2O અને ઊર્જા
સ્ટાર્ચ અને O2
5
8
10
12
કોષની કઈ અંગિકામાં જારક શ્વસન જોવા મળે છે ?
હરિતકણ
રોબોઝોમ
કણાભસુત્ર
લાયસોઝોમ
C.
કણાભસુત્ર
શ્વસનનું સૌથી મહત્વનું લક્ષણ એ છે, કે તે ........
O2 પૂરો પાડે છે.
ઉર્જા મુક્ત કરે છે.
જટિલ ઘટકોનું સંશ્લેષણ કરે છે.
CO2 નો ઉપયોગ કરે છે.
ગ્લાયકોલાયસીસની અંતિમ નીપજ ........... છે.
પાયરુવિક એસિડ
સાઈટ્રીક એસિડ
ગ્લિસરાલ્ડિહાઈડ
ફોસ્ફોગ્લિસરાઈલ્ડીહાઈડ
ઉત્સેચક સાયટોક્રોમ ઓક્સિડેઝ ......... દ્વારા અવરોધવામાં આવે છે.
ઓલિગોમાયસીન
ડાયનાઈટ્રોફિનોલ
આર્યોડો એસિટેટ
એઝાઈડ્સ અને સાયનાઈડસ
વનસ્પતિઓનાં શ્વસન એ
વિટામિનનાં નિર્માણમાં પરિણામે છે.
માત્ર દિવસ દરમિયાન જ જોવા મળે છે.
ક્યારેક CO2 ની આવશ્યકતા રહે છે.
બધા જ જીવીત કોષોનું લક્ષણ છે.
પેન્ટોઝ ફોસ્ફેટપથમાં પ્રથમ પ્રક્રિયા ........ છે.
રિબોઝ 5 –ફોસ્ફેટ
ફ્રુક્ટોઝ 5 ફોસ્ફેટ
ગ્લોકોઝ-6-ફોસ્ફેટનું ઓક્સિડેશન
6-ફોસ્કો ગ્લુકોનીક એસિડ
વનસ્પતિઓમાં ............. ની પ્રક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન થય છે.
શ્વસન
પાણીના શોષણ
પ્રકાશસંશ્લેષણ
ઉત્સવેદન