A.T.P from Class Biology શ્વસન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

241.

............ એ બંને શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને પ્રક્રિયા માટે જરૂરી છે.

  • સાયટોક્રોમ્સ

  • કાર્બોદિત 

  • સૂર્યપ્રકાશ 

  • હરિતદ્રવ્ય 


242.

સહઉત્સેચકો માટે નીચેના પૈકી શું સાચું નથી ?

  • દરેક પ્રકારના જુદા જુદા જનીનો દ્વારા સંશ્લેષણ પામે છે. 

  • આધારકની ઉર્જા સક્રિયકરણ ઊર્જા વધે છે. 

  • સહઉત્સેચકો એ ચતુર્થકીય પ્રોટીન્સ છે. 

  • આપેલ તમામ


243.

ચય પ્રક્રિયામાં કોષ દ્વારા મળતી ઉર્જા એ કયા સ્વરૂપમાં ત્વરીત સંગ્રહ પામે છે ?

  • ATP

  • ADP

  • ગ્લુકોઝ 

  • પાયરુવિક એસિડ 


244.

સાયટોક્રોમ્સ એ .............. સાથે સંકળાયેલા છે.

  •  કોષીય શ્વસન

  • પ્રોટીન સંશ્લેષણ 

  • કોષીય પાચન 

  • કોષ વિભાજન


Advertisement
245.

અજારક સ્વસનમાં શર્કરાનાં અપૂર્ણ વિભાજનનાં પરિણામે શું નિર્માણ પામે છે ?

  • આલ્કોહોલ અને CO2

  • પાણી અને CO2

  • ફ્રુક્ટોઝ અને પાણી 

  • ગ્લુકોઝ અને કાર્બનડાયોક્સાઈડ 


Advertisement
246.

A.T.P. એ

  • પ્રોટીન છે. 

  • અંતઃસ્ત્રાવ છે. 
  • એવો અણુ કે જે ઉંચી ઉર્જા ધરાવતા બંધ ધરાવે છે.

  • એ એવો ઉત્સેચક છે, જે ઓક્સિડેશનને પ્રેરે છે. 


C.

એવો અણુ કે જે ઉંચી ઉર્જા ધરાવતા બંધ ધરાવે છે.


Advertisement
247.

કોષીય પ્રક્રિયાઓમાં ઉર્જા મેળવવા માટે સામાન્ય અને ઝડપી સ્ત્રોત કયો છે ?

  • NAD

  • ATP

  • ગ્લુકોઝ 

  • હેક્ઝોસ 


248.

નીચે પૈકી કયું રચનાત્મક તથા ક્રિયાત્મક એમ બંને પ્રકારનું પ્રોટીન હોય છે ?

  • એસિટાઈલ Co-A

  • હેક્સોકાઈનેઝ 

  • માયોસિન 

  • રિબોઝાઈમ 


Advertisement
249.

ગ્લાયકોલિસીસ દ્વારા ATP અણુઓનો ચોખ્ખો નફો ............. છે.

  • શૂન્ય 

  • બે 

  • ચાર 

  • આઠ


250.

અજારક શ્વસનમાં બીજનું શ્વસન ............. માં થાય છે.

  • CO2 ની ગેરહાજરીમાં

  • O2 ની હાજરીમાં 

  • CO2 ની હાજરીમાં 

  • O2 ની ગેરહાજરીમાં 


Advertisement