Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

251.

આયર્ન-પોર્ફિરીન પ્રોટીન સંકુલ શેમાં જોવા મળે છે ?

  • હરિતદ્રવ્ય 

  • ફાયટોક્રોમ 

  • સાયટોક્રોમ 

  • A અને B બંને


Advertisement
252.

જ્યારે શર્કરાનો ઉપયોગ કાચાં માલ તરીકે થાય ત્યારે આથવણમાંથી મળતી અંતિમ નીપજ .............. છે.

  • CO2 

  • આલ્કોહોલ

  • આલ્કોહોલ અને CO2

  • આલ્કોહોલ, પાયરુવેટ 


C.

આલ્કોહોલ અને CO2


Advertisement
253.

આથવણ ........... દ્વારા થાય છે.

  • કેટલીક ફૂગ અને કેટલાક જીવાણુ 

  • બધા જ સૂક્ષ્મજીવાણુઓ

  • બધા જ જીવાણુ/બેક્ટેરિયા 

  • બધી જ ફૂગ 


254.

અકુંરણ પામતાં બીજ અને શ્વસન દરમિયાન ઊર્જા છૂટી પડે છે, જે ................ સ્વરૂપે વિવિર્તન પામે છે.

  • ઉષ્મા 

  • CO2

  • પાણી 

  • O2 


Advertisement
255.

ઉત્સેચકીય શ્વસન ........... માં આવેલું છે.

  • કણાભસુત્ર 

  • રિબોઝોમ્સ 

  • હરિતકણ 

  • આપેલ એક પણ નહિ.


256.

સાર્વત્રિક હાઈડ્રોજન ગ્રાહી ............... છે.

  • FMN

  • NAD 

  • ATP 

  • Co-A


257.

ETS માં 2e- નાં સ્થળાંતરણ માટે જરૂરી સરેક સાયટોક્રોમનાં અણુની સંખ્યાં ........

  • 4

  • 10


258.

શ્વસનમાં પાયરુવિક એસિડ એ ............

  • એસિટાઈલ Co-A અને CO2 માં વિભાજન પામે છે. 

  • પ્રોટીનનાં તૂટવાથી નિર્માણ પામે છે.

  • જ્યારે ઓક્સિજન હાજર હોય ત્યારે જે નિર્માણ પામે છે.

  • ક્રેબ્સની એક નીપજ 


Advertisement
259.

કાર્બોદિતની મોટા ભાગની ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઑક્સિડેશન દ્વારા મુક્ત થાય છે ?

  • શર્કરાનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય ત્યારે 

  • ગ્લુકોઝનું આલ્કોહોલ અને CO2 માં રૂપાંતરણ થાય ત્યારે

  • પાયરુવિક એસિડનું રૂપાંતર CO2 અને H2O માં થાય ત્યારે 

  • પાયરુવિક એસિડનું રૂપાંતર એસિટાઈલ Co-A માં થાય ત્યારે 


260.

વનસ્પતિની શ્વસન પ્રક્રિયા દરમિયાન 180 gm ગ્લુકોઝ અને 192 gm ઓક્સિજન શું ઉત્પન્ન કરે છે ?

  • 200 gm of C2H5OH,72 gm of H2O&21K.Cal ઉર્જા 

  • 132 gm of CO2, 54 gm of H2O&483 Cal ઉર્જા 

  • 264 gm of CO2, 108 gm of H2O,&585 K.Cal ઉર્જા 

  • આપેલ એક પણ નહિ.


Advertisement