ફાફડાથોરનો R.Q from Class Biology શ્વસન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

261.

જારક શ્વસનમાં CO2 કેટલી વખત છૂટા પડે છે ?

  • એક કે બે 

  • ત્રણ 

  • છ 

  • બાર


262.

શ્વસન દરમિયાન ............ માંથી પાયરુવિક એસિડ નિર્માણ પામે છે.

  • TCA ચક્ર 

  • ગ્લાયકોલીસીસ 

  • કેબ્રસ ચક્ર 

  • આપેલ એક પણ નહિ.


263.

શ્વસન માટેનો કાચો માલ .......... છે.

  • ગ્લુકોઝ અને કાર્બન 

  • ગ્લુકોઝ અને સુક્રોઝ

  • ગ્લુકોઝ અને O2 

  • ગ્લુકોઝ અને CO2 


264.

સૌથી વધુ શ્વસન પ્રક્રિયા દર્શાવતી પેશી કઈ છે ?

  • યાંત્રિક પેશી

  • વર્ધનશીલ પેશી 

  • આધારક પેશી 

  • અન્નવાહક પેશી 


Advertisement
265.

આલ્કોહોલિક આથવણમાં સંકળાયેલો ઉત્સેચક .......... છે.

  • ડિકાર્બોક્સિલ અને ડિહાઈડ્રોજીનેઝ બંને

  • પાયરુવેટૅ ડિકાર્બોક્સિલેઝ 

  • લેકટેટે ડિહાઈડ્રોજીનેઝ 

  • હેક્સો આઈસોમરેઝ 


266.

શ્વસન એ ............. છે.

  • અપચય ઓરક્રિયા 

  • ઉષ્માક્ષેપક પ્રક્રિયા 

  • ઉષ્માશોષક પ્રક્રિયા 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
267.

ફાફડાથોરનો R.Q. ................. હશે.

  • 0

  • 1 કરતા ઓછો 

  • 1 કરતાં વધુ 


A.

0


Advertisement
268.

મેલેટ એસ્પાર્ટેટ દ્વારા એક ગ્લુકોઝના અણુ તૂટવાથી, ખંડનમાં જારક શ્વસન દરમિયન કેટલાં ATP નાં અણુઓનું નિર્માણ થાય છે ?

  • 4

  • 38 

  • 18 

  • 28 


Advertisement
269.

............. સજીવમાં કેબ્સચક્ર એ કણાભસુત્રમાં જોવા મળતું નથી.

  • મોલ્ડસ

  • યીસ્ટ 

  • ઈ.કોલાઈ 

  • યુલોથ્રિક્સ 


270.

ધીમું શ્વસન દર્શાવતી વનસ્પતિ કે વનસ્પતિ પેશીઓ .......... છે.

  • પર્ણ આદ્યક અને યુવાન વનસ્પતિઓ 

  • પુખ્ત વનસ્પતિઓ અને પરિપક્વ પેશીઓ

  • પૂર્વ વર્ધશીલ 

  • એધા 


Advertisement