CBSE
સક્રિય ગ્લુકોઝ શું છે ?
ગ્લુકોઝ-6-P
ગ્લિસરોફેસ્ફેટ
FAD ગ્લુકોઝ
NAD ગ્લુકોઝ
નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકો એ અજારક ગ્લાયકોલાયસીસનો પ્રણાલિગત પથ શોધો છે ?
વોરબર્ગ, ડીકેન અને હોરેકર
એમ્બેડેન, મેયર મેયરહોફ અને પરનાસે
ઈમર્સન, હોફમેન અને પીટરસન
એમ્બેડેન, મોરીસન અને પીટચર
જ્યારે શ્વાસ્ય આધારક ............. હોય ત્યારે શબ્દ ‘કોષરસીય શ્વસન’ વપરાય છે.
કાર્બનિક એસિડ
લિપિડ
કાર્બોદિત
પ્રોટીન
પ્રોટીન એ શ્વાસ્ય આધારક તરીકે વર્તે છે, માત્ર જ્યારે કાર્બોદિત ગેરહાજર હોય.
કાર્બોદિત ગેરહાજર હોય,
ચરબી ગેરહાજર હોય છે.
ચરબી અને કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે
A અને B બંને ગેરહાજર હોય.
કયુ સાધન શ્વસનાંક માપવા માટે ઉપયોગી છે ?
રેસ્પીરોમીટર
વોરબર્ગનું સાધન
પોટો મીટર
વૃદ્ધિમાપક
ઉત્સેચક કે જે ગ્લુકોઝનું ગ્લુકોઝ-6-ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે તે ............ છે.
હેક્ઝોકાયનેઝ
ફોસ્ફો ગ્લુકોમ્યુટેઝ
ફોસ્ફોરાયલેઝ
ગ્લુકો-ફોસ્ફોરાયલેઝ
જ્યારે શ્વાસ્ય આધારક ............. હોય ત્યારે શબ્દ ‘તુરંત શ્વસન’ વપરાય છે.
કાર્બોદિત
ચરબી
પ્રોટીન
A અને B બંને
D.
A અને B બંને
............ એ જારક અને અજારક શ્વસન વચ્ચેનો સામાન્ય તબક્કો છે.
પ્રકશ શ્વસન
TCA ચક્ર
ક્રેબ્સ ચક્ર
ગ્લાયકોલિસીસ
શ્વસન એ .......... માં થાય છે.
CO2 ની હાજરી
O2 ની હાજરી
O2 ની ગેરહાજરી
O2 ની હાજરી કે ગેરહાજરી
ગ્લાયકોલિસીસની અંતિમ નીપજ............ છે.
ગ્લુકોઝ અથવા હેક્સોઝ યુનિટ
પાયરુવિક એસિડ
ગ્લાયકોલેટ અને ઈથેનોલ
ગ્લાયોકિઝલિક એસિદ અને CO2