CBSE
જૈવિક રસાયણોની એક જ શૃંખલામાં ઉત્સેચકો, વિટામિનો અને અંતઃસ્ત્રાવોને વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. કારણ કે તે બધા
તેમનું સંશ્લેષણ માત્ર સજીવના દેહમાં જ થાય છે.
ચયાપચયનું નિયમન કરવામાં મદદરૂપ બને છે.
ઓક્સિડીટીવ ચયાપચયને વધારે છે.
સંયુગ્મી પ્રોટીન છે.
B.
ચયાપચયનું નિયમન કરવામાં મદદરૂપ બને છે.
અજારક શ્વસન કરતા જારક શ્વસન એ કેટલા ગણુ ઉપયોગી બને છે ?
2
8
19
38
ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન દરમિયાન વીજાણુઓ ....... દ્વારા દૂર કરવામાં આવે છે.
NAD+
આણ્વિય ઓક્સિજન
ATP
ગ્લિસરાલ્ડીહઈડ
ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશનનાં કયા તબક્કા દરમિયાન ADP માંથી ATP સૌથી વધુ સંખ્યામાં નિર્માણ પામે છે ?
ગ્લાયકોલિસિસ
ક્રેબ્સ ચક્ર
પાયરુવિક એસિડનું એસિટાઈલ Co-A માં રૂપાંતર
વીજાણુ વહન શૃંખલા
નીચેના પૈકી કયા બે નામોને એક જ વસ્તુ માટે તેમનો અર્થ એક સમાન છે ?
ટ્રાયકાર્બોક્સિલ ઐસ્ડ ચક્ર અને યુરિયા ચક્ર
ક્રેબ્સચક્ર અને કેલ્વિન ચક્ર
ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અને સાઈટ્રીક એસિડ ચક્ર
સાઈટ્રીક એસિડચક્ર અને કેલ્વિનચક્ર
પરિપક્વ ચરબીયુક્ત બીજનો R.Q. ......... થશે.
1
0.7
0
એક કરતા વધારે
ઉત્સેચકોનો સક્રિય ભાગ, કે જ્યાં પ્રક્રિયકને આધાર આપવામાં આવે છે, તે .......... છે.
સક્રિયકરણ કક્ષ
Ki – અચળાંક
ઉદ્દીપકીય સમૂહ
આધાર સમૂહ
આલ્કોહોલનાં આથવણમાં ………..
તે ઈલેક્ટ્રોન દાતા હોતો નથી.
ઓક્સિજન એ ઈલેક્ટ્રોન ગ્રાહક છે.
ટ્રાયોઝ ફોસ્ફેટ એ વીજાણુ દાતા છે, જ્યારે એસિટાલ્ડિહાઈડ એ વીજાણુ ગ્રાહક છે.
ટ્રાયોઝ ફોસ્ફેટ એ વીજાણુ દાતા છે, જ્યારે પાયરુવિક એસિડ એ વીજાણુ ગ્રાહક છે.
સુક્ષ્મજીવાણુ દ્વારા કરાતું પ્રોટીનનું અજારક વિઘટન ........ તરીકે ઓળખાય છે.
ડિકમ્પોઝિશન
પ્યુટ્રિફિકેશન
ડિગ્રેડેશન
આપેલ એક પણ નહિ.
હેલિકોબેક્ટર પાયરોલોરી
સ્ટ્રેપ્ટોકોકસ લેકિટન
બ્યુટિરિક એસિડ બેક્ટેરિયા
મિથોફિલિક
મિથોફિલિક બેક્ટેરિયા