CBSE
જમણી શ્વાસવાહિનીની સપેક્ષ ડાબી શ્વાસવાહિની માટે શું સંગત છે ?
ટૂંકી
સાંકડી
વધુ સીધી
B અને C
ઉરોદરપટલ પૃષ્ઠ બાજુએ કોની સાથે જોડાયેલ છે ?
કરોડસ્તંભ
ઉર્વસ્થિ
પાંસળીઓ
ઉરોસ્થિ
ઉરોદરપટલ સંકોચાય ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે ?
ઉરસગુહાનું કદ વધે. ફેફસાંમાં હવાનું આંશિક દબાણ ઘટે.
ઉરસગુહાનું કદ ઘટે, ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે.
ઉરસગુહાનું કદ ઘટે, ફેફાસાંમાં હવાનું આંશિક દબાણ ઘટે.
ઉરસગુહાનું કદ વધે, ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે.
ઉરોદરપટલનું સંકોચન અને શિથિલન અનુક્રમે કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે ?
શ્વાસ-ઉચ્છવાસ
ઉચ્છવાસ-ઉચ્છવાસ
ઉચ્છવાસ-શ્વાસ
શ્વાસ-શ્વાસ
સામાન્ય શ્વાસ ઉપરાંત બદાણપૂર્વક લેવામાં આવતી હવાનું કુલ;અ કદ એટલે
RV
IRV
IC
ERV
ઉરોદરપટલ સંકોચાય ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે ?
ઉરસગુહાનું કદ વધે
ઉરોદરપટલ સ્નાયુઓનું સંકોચન
ઉરોદરપટલ સ્નાયુઓનું શિથિલન
ઉરોદરપટલ નીચે તરફ ધકેલાય
TCL માંથી FRC બાદ કરતાં શું મળે ?
VC
RV
EC
IC
શ્વાસોચ્છવાસની ક્રિયા ક્યારે ધીમી હોય છે ?
ઉંઘતી વખતે
ગુસ્સામાં
કસરત વખતે
ઉત્તેજિત સ્થિમાં
શ્વસનક્ષમતા પર અસર ન કરતી બાબત
શારીરિક સ્થિતિ
જ્ઞાતિ
ઉંમર
કદ
શ્વાસક્રિયા સાથે સંકળાયેલ ક્રિયા છે.
ઉરસીય ગુહાનું કદ ઘટે
ઉરોદરપટલ સ્નાયુઓનું સંકોચન
ઉરોદરપટલ સ્નાયુઓનું વિકોચન શિથિલન
ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે