CBSE
H2CO3
CO2
H2O
A અને B
શ્વસનસપાટીથી પેશીકોષો સુધી O2ના વહન માટે સાચો વિકલ્પ કયો છે ?
O2 → KHCO3 → HHbO2 → O2
O2 →H2CO3 → KHbO2 → O2
O2 → KHbO2 → HHbO2 → O2
O2 → HHbO2 →KHbO2 → O2
O2 ના વહન માટે સંગત વિકલ્પ કયો છે.
NaH2PO4
KHbO2
Na2HPO4
HHbO2
ફુપ્ફુસીય ધમનીમાં વહન પામતા રક્તકણમાં કયાં સંયોજન હોય છે ?
1. Hb NH COOH 2. KCL 3. NaHCO3 4. KHCO3 5. HHB 6. klhBo2 7. H2co3
1,2,4,5,6,7
1,2,3,6
1,2,5
1,2,4,5,7
30
70
80
90
ક્લોરાઈડ પ્રતિસ્થાનાંતર અને સ્થાનાંતર દરમિયાન થતા ક્રમશઃ ફેરફાર કયા છે ?
KCl→Cl-→NaCL→Cl-→KCl
KCl→Cl-→KCl→Cl-→NaCl
NaCl → Cl-→KCl→Cl-→NaCl
NaCl→Cl-→NaCl→Cl-→KCl
3
70
97
100
પેશીકોષોની આસપાસ રુધિરરસમાં કાર્બોનિલ એનહાઈડ્રેઝ માટે પ્રક્રિયક
CO2
H2CO3
CO2 અને H2O
એક પણ નહિ.
શ્વસન સપાટીએ CO2 નિકલની રુધિરરસ દ્વારા થતી ક્રિયા
2 KHCO3 →K2CO3 + H2O + CO2
2NaHCO→Na2CO3+H2O+CO2
Hb NH COOH→Hb NH2+CO2
H2CO3→H2O+CO2
કયા સ્વરૂપે CO2નું વહન શ્વસનસપાટી સુધી થતું નથી ?
ભૌતિક દ્રાવણ
કાર્બોમિનો હિમોગ્લોબીન
NaHCO3
KHCO3