CBSE
ફેફસાનું રક્ષણ કોણ કરે છે ?
ઉરોસ્થિ
પાંસળીઓ
કરોડસ્તંભ
આપેલ બધા
પેશીમાંથી શ્વસનસપાટી સુધી CO2નું વહન શેના દ્વારા થાય છે ?
રક્તકણ
રુધિરરસ અને રક્તકણ
રુધિરરસ
રક્તકણ અને શ્વેતકણ
રુધિરવાહક
શ્વસનરંજક
વિટામિન
ત્વચાનું રંજદ્વવ્ય
હવા શ્વસનમાર્ગમાં કઈ રીતે પસાર થાય છે ?
નાસિકાછિદ્રો → કંઠનળી → સ્વરપેટી → શ્વાસનળી → શ્વાસવાહિનીઓ → સૂક્ષ્મ વાહિકાઓ → વાયુકોષ્ઠો
નાક → મુખ → ફેફસાં
શ્વાસનળી → ફેફસાં → સ્વરપેટી → કંઠનળી → વાયુકોષ્ઠ
નાક → સ્વરપેટી → કંઠનળી → શ્વાસવાહિની → વાયુકોષ્ઠ → સૂક્ષ્મ શ્વાસવાહિકા
સસ્તનમાં ફેફસાંમાં સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં ખુલતી વાયુકોષ્ઠિય નલિકાની આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠોની હાજરી સૂચવે છે ?
રેસડ્યુઅલ હવાની ગેરહાજરીમાં અવરજવર માટેનું કાર્યક્ષમ તંત્ર
ઓછી માત્રામાં રેસિડ્યુઅલ હવાની અવરજવર માટેનું કાર્યક્ષમત તંત્ર
વધુ માત્રામાં રેસિડ્યુલ હવાની અવરજવર માટેની બિનકાર્યક્ષમ તંત્ર
ઓછી માત્રામાં રેસિડ્યુલ હવાની અવરજવર માટેની બિનકાર્યક્ષમ તંત્ર
ઉચ્છવાસ સમયે ઉરોદરપટલ કેવો હોય છે ?
ઘુમ્મટ આકારનો
ત્રાંસો
સામાન્ય
ચપટો
ફેફસાંમાં લગભગ 1500 ml હવા વધે, તો શું કહેવાય ?
રેસિડ્યુઅલ વૉલ્યુઅમ
વાઈરલ કૅપેસિટી
ટાઈડલ વૉલ્યુમ
ઈન્સ્પાયરેટરી રિઝર્વ વૉલ્યુમ
A.
રેસિડ્યુઅલ વૉલ્યુઅમ
CO2 ના વહન દરમિયાન રુધિર શાને લીધે ઍસિડિક બનતું નથી ?
રુધિર બરફની હજરીને લીધે
H2CO3 નું Na2CO3 વડે તટસ્થીકરણને લીધે
લ્યુકોસાઈટના શોષણને લીધે
એક પણ નહિ
કાર્બોનિક એન હાઈડ્રેઝ એ સામાન્ય રીતે શેમાં સક્રિય હોય છે ?
રુધિરકણિકાઓ
રુધિરરસ
RBC
WBC
રક્તકણમાં પ્રવેશેલો CO2 પાણી સાથે પ્રક્રિયા કરી કાર્બનિક અસિડ બનાવે છે. આ પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે ?
ઑક્સિડોરીક્ટેઝ
કાર્બોક્સિ પેપ્ટિડેઝ
હાઈડ્રોલેઝ
કાર્બનિક એનહાઈડ્રેઝ