Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

61.

EC-TV + RV કરતાં શું મળે ?

  • FRC 

  • IC

  • VC 

  • TLC 


Advertisement
62.

VC-IC કરતાં હવાનું કદ કેટલું મળે ?

  • 1000 થી 1100 મિલી 

  • 2500 થી 3000 મિલી 

  • 3000 થી 3500 મિલી

  • 4000 થી 4600 મિલી 


A.

1000 થી 1100 મિલી 


Advertisement
63.

છીંક દ્વારા બહાર નીકળતી હવાનું આશરે કદ

  • 1000 થી 1100 મિલી 

  • 1500 થી 1600 મિલી 

  • 2100 થી 2300 મિલી

  • 3000 થી 3500 મિલી 


64.

વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છવાસમાં લેવાતું હવાનું કુલ કદ એટલે

  • FRC

  • EC

  • VC 

  • IC 


Advertisement
65.

કોનું સૌથી વધુ કદ છે ?

  • RV

  • FRC 

  • EC 

  • EVR


66.

બગાસુ ખાવાથી ફેફસાંમાં પ્રવેશતી વખતે હવાનું કુલ કદ એટલે

  • TLC

  • EC 
  • IC

  • VC


67.

વધુ કસરત દરમિયાન વ્યક્તિ દ્વારા લેવતી અને બહાર નીકળતી હવાનું લગભગ કદ

  • 4000 થી 4600 મિલી

  • 3000 થી 3500 મિલી 

  • 1500 થી 1600 મિલી 

  • 5100 થી 58 મિલી 


68.

રુધિર અને પેશીકોષ વચ્ચે O2 અને CO2 નો વિનિમય કોના દ્વારા થાય છે ?

  • લસિકા

  • મસ્તિષ્ક મેરુજળ 

  • દેહકોષ્ઠ જળ 

  • આંતરકોષીય જળ 


Advertisement
69.

શ્વસનસપાટીએ થતી વાયુની આપ-લે કઈ ક્રિયાથી થાય છે ?

  • સક્રિય વહન 

  • સાદું પ્રસરણ 

  • સાનુકુલિત પ્રસરણ 

  • તમામ


70. વાયુકોષ્ઠમાં વાતાવરણનીએ હવા કરતાં O2નું અશિક દબાણ કેટલા mm Hg ઓછું હોય છે ? 
  • 55

  • 5

  • 104

  • 159


Advertisement