Important Questions of શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

71.

Hbનો કયો ઘટક O2 સ્વીકારે છે ?

  • આયર્ન 

  • NH2-સમૂહ 

  • COOH-સમૂહ

  • R-સમૂહ 


72.

રક્તકણમાં કોની પ્રક્રિયાથી પોટેશિયમ ઑક્સિ-હિમોગ્લોબીન બને છે ?

  • HHbO2 + KCL

  • HHbO2 + KHCO3 

  • HHbO2 + H2CO3 

  • KHCO3 + H2CO


73.

O2 શ્વસનસપાટીએ રુધિરમાં કયું સંયોજન બનાવે છે ?

  • HHbO2

  • HHb

  • KHCO

  • KHbO


74.

વાયુકોષ્ઠ જેટલું જ CO2નું આંશિક દબાણ ધરાવતી રુધિરવાહીની

  • ફુપ્ફુસીય શિરા 

  • મૂત્રપિંડ શિરા

  • ફુસ્ફુસીય ધમની 

  • યકૃત નિવાહિકા શિરા 


Advertisement
75.

O2નું વહન કોના સદ્વારા થાય છે ?

  • રક્તકણ 

  • શ્વેતકણ 

  • રુધિરરસ 

  • A અને C બંને


76. એક રક્તકણ લગભગ કેટલા O2ના અણુઓનું વહન કરે છે ? 
  • 106

  • 107

  • 108

  • 109


77.
ફુપ્ફુસીય ધમની અને મૂત્રપિંડ ધમનીના રુધિર વચ્ચે CO2ના આંશિક દબાણનો તફાવત કેટલા mm Hg હોય ? 
  • 40

  • 45

  • 95

  • 104


Advertisement
78.

ફુપ્ફુસીય ધમની અને મૂત્રપિંડ ધમનીમાં રુધિર વચ્ચેના CO2ના આંશિક દબાણનો તફાવત mm Hg

1. ડાબુ ક્ષેપક, 2. જમણુ ક્ષેપક, 3. ફુપ્ફુસ ધમની, 4. ફુપ્ફુસ શિરા, 5. યકૃત ધમની, 6. યકૃતનિર્વાહિકા શિરા, 7. બહિર્વાહી શિરા, 8 મૂત્રપિંડ શિરા

  • 1,4,5,7

  • 1,3,5,7

  • 1,3,5,6,8

  • 2,3,5,6,8


D.

2,3,5,6,8


Advertisement
Advertisement
79. ડાબા કર્ણકના રુધિરમાં O2નું આંશિક દબાણ
  • 40

  • 45

  • 95

  • 104


80.

HHb ક્યાં જોવા મળે છે ?

  • પેશીકોષની આસપાસ રુધીરરસમાં

  • શ્વસનસપાટીએ રુધિરમાં રક્તકણમાં 

  • પેશીકોષોની આસપાસ રુધિરના રક્તકણમાં 

  • શ્વસનસપાટીએ રુધિરમાં


Advertisement