Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

81. KHbO2 સ્વરૂપે કેટલા ટકાનું O2 વહન થાય છે ?
  • 3

  • 70

  • 97

  • 100


82.

શ્વસનસપાટીથી પેશીકોષો સુધી O2ના વહન માટે સાચો વિકલ્પ કયો છે ?

  • O2 → KHCO3 → HHbO2 → O

  • O2 →H2CO3 → KHbO2 → O2

  • O2 → KHbO2 → HHbO2 → O

  • O2 → HHbO2 →KHbO2 → O2 


83. શ્વસન સપાટીએ કાર્બોનિક એનહાઈડ્રેઝ માટે પ્રક્રિયક 
  • H2CO

  • CO

  • H2

  • A અને B


84.

O2 ના વહન માટે સંગત વિકલ્પ કયો છે.

  • NaH2PO4 

  • KHbO2 

  • Na2HPO4

  • HHbO2


Advertisement
Advertisement
85. શ્વસન સપાટીએ રુધિરરસ દ્વારા લગભગ કેટકા ટકા CO2 લાવવામાં આવે છે ? 
  • 30

  • 70

  • 80

  • 90


C.

80


Advertisement
86.

કયા સ્વરૂપે CO2નું વહન શ્વસનસપાટી સુધી થતું નથી ?

  • ભૌતિક દ્રાવણ 

  • કાર્બોમિનો હિમોગ્લોબીન

  • NaHCO3 

  • KHCO


87.

પેશીકોષોની આસપાસ રુધિરરસમાં કાર્બોનિલ એનહાઈડ્રેઝ માટે પ્રક્રિયક

  • CO

  • H2CO3 

  • CO2 અને H2

  • એક પણ નહિ.


88.

ક્લોરાઈડ પ્રતિસ્થાનાંતર અને સ્થાનાંતર દરમિયાન થતા ક્રમશઃ ફેરફાર કયા છે ?

  • KCl→Cl-→NaCL→Cl-→KCl 

  • KCl→Cl-→KCl→Cl-→NaCl

  • NaCl → Cl-→KCl→Cl-→NaCl 

  • NaCl→Cl-→NaCl→Cl-→KCl 


Advertisement
89.

શ્વસન સપાટીએ CO2 નિકલની રુધિરરસ દ્વારા થતી ક્રિયા

  • 2 KHCO3 →K2CO3 + H2O + CO2

  • 2NaHCO→Na2CO3+H2O+CO2 

  • Hb NH COOH→Hb NH2+CO2 

  • H2CO3→H2O+CO2 


90.

ફુપ્ફુસીય ધમનીમાં વહન પામતા રક્તકણમાં કયાં સંયોજન હોય છે ?

1. Hb NH COOH 2. KCL 3. NaHCO3 4. KHCO3 5. HHB 6. klhBo2 7. H2co3

  • 1,2,4,5,6,7

  • 1,2,3,6 

  • 1,2,5 

  • 1,2,4,5,7 


Advertisement