Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

91.

શ્વસન સાપાટીએ CO2 નિકાલની રક્તકણમાં કયાં સંયોજન હોય છે ?

  • KHCO3

  • NaHPO4

  • NaH2PO

  • NaHCO3 


Advertisement
92.

ક્લોરાઈડ પ્રતિસ્થળાંતર દરમિયાન Cl- રુધિરરસમાં કયા સંયોજન સાથે જોદાય છે ?

  • NaHCO

  • KCl 

  • HCl 

  • NaCl 


A.

NaHCO


Advertisement
93.

શ્વસનનનું રાસાયણિક નિયમન કોના પ્રમાણથી નિયમિત નથી ?

  • મસ્તિષ્ક-મેરુજળમાં O2 પ્રમાણ

  • ધમનીના રુધિરમાં CO2 પ્રમાણ 

  • મસ્તિષ્ક-મેરુજળમાં CO2 પ્રમાણ 

  • A અને B બંને


94.

ક્લોરાઈડ સ્થળાંતર માટે જરૂરી Cl- માટેનો સ્ત્રોત

  • NaCl

  • KCl 

  • HCL

  • NH4Cl

Advertisement
95. બધો જ CO2 ભૌતિક દ્રાવણ સ્વરૂપે વહન પામે તો રુધિરનો pH કેટલો થઈ જાય ? 
  • 4.5

  • 7.4

  • 8.5

  • 11.9


96. રુધિરરસમાંના Cl- કયા સંયોજનની બદલીમાં રક્તકણમાં આવે છે ? 
  • Na+

  • K+

  • H+

  • HCO3-


97.

બે ગાક્ષીવળા શ્વસનકેન્દ્ર ક્યાં આવેલે છે ?

  • અનુમસ્તિષ્ક

  • આંતરમસ્તિષ્ક

  • બૃહદમસ્તિષ્ક 

  • મસ્તિષ્કસ્તંભ 


98.

લંબમજ્જાના શ્વસનકેન્દ્ર આદેશ કોને મોકલે છે ?

  • ઉરોદરપટલ સ્નાયુ 

  • આંતરપાંસળી સ્નાયુ 

  • ફેફસાનાં સ્નાયુ 

  • A અને B


Advertisement
99.

CO2વહન દરમિયાન રુધિરમાંં NaCl નિર્માણ અને વિભાજન માટે અનુક્રમે સ્થાન

  • પેશીકોષ અને પેશીકોષ 

  • શ્વસનસ્પાટી અને શ્વસનસપાટી

  • પેશીકોષ અને શ્વસનસપાટી 

  • શ્વસનસાપાટી અને કોષ 


100.

રુધિરરસ દ્વારા રાસાયણિક ઘટક તરીકે થતું CO2નું વહન થતી ........

  • NaPr દ્વારા 

  • Hb NH2 દ્વારા

  • NaHPO દ્વારા 

  • Cl સ્થળાંતર દ્વારા 


Advertisement