CBSE
આકૃતિની કઈ રચનામાં કાસ્થિની ‘C’ આકારની કડી જોવા મળે છે ?
Q અને T
Q અને R
R અને W
R અને S
નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો.
1. વાયુકોષ્ઠ નળી શ્વાસવાહિની વૃક્ષમાં સૌથી ઓછો વ્યાસ ધરાવતી નળી છે.
2. ઉરોદરપટલ રેખિત સ્નાયુ ધરાવે છે.
3. EVRનું કદ 1100 થી 1200 મિલી છે.
4. ડાબુ ફેફસું બે ખંડો અને બે ફાટો ધરાવે છે.
FTTT
TFFF
TFTT
TTTT
નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો.
1. IRVનું મુલ્ય FRC થી વધુ છે.
2. ICનું મૂલ્ય IRVથી ઓછું છે.
3. VCનું મુલ્ય 5100 થી 5800 મિલિ છે.
4. TVનું મૂલ્ય RVથી ઓછું છે.
TTFF
TFTT
TTFT
TFFT
નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો.
1. લંબમજ્જાના શ્વસનકેન્દ્રનો આદેશ 10મી કરોડરજ્જુ ચેતા મારફતે વહન પામે છે.
2. લંબમજ્જામાં આવેલ શ્વસનકેન્દ્રો બે ગડી ધરાવે છે.
3. રસાયણ-ગ્રાહકો ફેફસાંમાં આવેલ છે.
4. રસાયણ-ગ્રહકો રુધિરમાં CO2, pH અને O2 નું પ્રમાણ તપાસે છે.
FFFT
TFFT
TTFT
FFTT
નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો.
1. 3% CO2નું વહન રુધિરરસ દ્વારા થાય છે.
2. 97% CO2નું વહન રક્તકણ દ્વારા થાય છે.
3. 20% CO2નું કાર્બોમિનો ઘટક તરીકે વહે છે.
4. O2નું KHbO2 સ્વરૂપે અને CO2નું NaHCO3 સ્વરૂપે સૌથી વધુ વહન થાય છે.
FFTT
FFTF
FTTT
FFFF
આકૃતિની કઈ રચના શ્વાસવાહિનીની વૃક્ષરચનામાં સમાવિષ્ટ નથી ?
Q
P
V
P અને V
નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો.
1.અસ્થમાની સારવારમાં ઍન્ટિહિસ્ટેમાઈન ઉપયોગી છે.
2. એમ્ફિસેમાની આડ અસર તરીકે મગજ અને હદયને પુરતું રુધિર મળતું નથી.
3. ન્યુમિનિયામાં વાયુકોષ્ઠ પ્રવાહી અને મૃત RBCs વડે ભરાઈ જાય છે.
4, બૉન્કાઈટિસમાં શ્વસનનળીની દીવાલ સ્નાયુ ઉત્તેજિત રહે છે.
TTFT
TTFF
TTTF
TFFF
આકૃતિ માં “S” શું દરશાવે છે ?
પ્રાથમિક શ્વાસવાહિની
તૃતિય શ્વાસવાહિની
ચતુર્થ શ્વાસવાહિની
ઉચ્છવાસક્રિયાની સાપેક્ષ કયાં વિધન સાચાં છે અને કયાં ખોટાં છે ?
1. ઉરોદરપટલ ઉપર તરફ ધકેલાય.
2. ઉદરસીય ગુહાનું કદ વધે.
3. ફેફસાંમાં વાયુનું આંશિક દબાણ વધે.
4. ઉરોદરપટલ સ્નાયુ શિથિલ થાય.
FFTT
TTTT
TFTT
TFTF
C.
TFTT
આકૃતિમાં “R” શું દર્શાવે છે ?
શ્વાસનળી
શ્વાસવાહિની
સ્વરપેટી
કંઠનળી