આકૃતિમાં “W from Class Biology શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

141.

વાયુકોટકોની હવામાં નું આંશિક દબાણ કેટલું હોય છે?

  • 40 mm of Hg 

  • 42 mm of Hg 

  • 44 mm of Hg

  • 46 mm of Hg


142.

આકૃતિ માટે શું અસંગત છે ?

  • ઉરોદરપટલના સ્નાયુનું સંકોચન

  • ઉરોદરપટલના સ્નાયુનું શિથિલન 

  • ફેફસાંમાં આંશિક દબાણ વધે 

  • ઉરસીય ગુહાનું કદ ઘટે 


143.

શીત નિદ્રા દરમ્યાન દેડકો કયું શ્વસન કરે છે?

  • કંઠનાલીય

  • મુખકંઠનાલીય

  • ત્વચીય 

  • ફુપ્ફુસીય


144.

આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?

  • પરિસંકોચન

  • શ્વાસ 

  • ઉચ્છવાસ 

  • શ્વાસોચ્છવાસ 


Advertisement
Advertisement
145.

આકૃતિમાં “W” શું દર્શાવે છે ?

  • જમણા ફેફસાંની આડી ફાટ 

  • ડાબા ફેફસાંની આડી ફાટ

  • ડાબા ફેફસાંની ત્રાંસી ફાટ 

  • જમણા ફેફસાંની ત્રાંસી ફાટ 


D.

જમણા ફેફસાંની ત્રાંસી ફાટ 


Advertisement
146.

ફેફસામાં હવાની અવર-જવરનું હલનચલન શેના લીધે હોય છે?

  • ફેફસાની દિવાલ

  • આંતરપાસન સ્નાયુ અને ઉરોદપટલ

  • આંતરપાંસળી સ્નાયુ

  • ઉરોદપટલ


147.

મગજમાં શ્વસન કેન્દ્રો કયાં આવેલા છે?

  • હાઇપોથેલેમસ

  • પરિહ્રદાવરણ

  • લંબમજ્જા

  • અનુમષ્તિષ્ક


148.

આકૃતિમાં “U” શું દર્શાવે છે ?

  • અધઃખંડ 

  • પાર્શ્વખંડ

  • ઉપરી ખંડ 

  • મધ્યખંડ 


Advertisement
149.

ફેફસામાં મહત્તમ હવાની ફેરબદલી શેના લીધે હોય છે?

  • સાનુકૂલિત પ્રસરણ

  • સાદું પ્રસરણ

  • સક્રિય વહન

  • પરોક્ષ વહન


150.

આકૃતિમાં ઉપરી ખંડ શું દર્શાવે છે ?

  • X અને Q

  • Q અને T 

  • X અને U

  • Y અને T 


Advertisement