Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

161.

હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે?

  • ઓક્સિજન

  • એમોનીયા

  • કાર્બન મોનોક્સાઇડ

  • કાર્બન ડાયોક્સાઇડ


162.

વિઘટન વક્ર ક્યારે જમણી તરફ ખસે છે?

  • Cl- સંકેન્દ્રણ વધે

  • CO2 સંકેન્દ્રણ ઘટે 

  • CO2 સંકેન્દ્રણ વધે

  • O2 સંકેન્દ્રણ ઘટે


163.

શ્વાસવાહિકાઓનું અધિચ્છદ શાનું બનેલું હોય છે?

  • કૂટસ્તૃત અને સંવેદી

  • ઘનાકાર અને સ્તંભીય

  • કૂટસ્તૃત અને સ્તંભીય

  • લાદીસમ અને સંવેદી


164.

જો મનુષ્ય દરિયાકિનારેથી એવરેસ્ટ શીખર પર જાય ત્યારે શું થાય?

  • તેનો શ્વસન દર ઘટે છે.

  • તેના હ્રદયના ધબકારા ઘટે છે.

  • તેનું શ્વસન અને હ્રદયના ધબકારા વધે છે.

  • તેનું શ્વસન અને હ્રદયના ધબકારા ઘટે છે.


Advertisement
165.

O2 વિઘટન વક્ર એ .......

  • સીધી રેખા

  • સિગ્મોઇડ વક્ર

  • અતિવલય

  • ઉપવલય


166.

શેના માટે ક્લોરાઇડ શીફ્ટ જોવા મળે છે?

  • HCO3-

  • Na+

  • H+

  • K+


167.

સામાન્ય શ્વસન દરમ્યાન શ્વાસ અને ઇચ્છવાસની હવાના કદને શું કહેવાય?

  • રેસિડ્યુઅલ વોલ્યુમ

  • ટાઇડલ વોલ્યુમ

  • રિસર્વ વોલ્યુમ

  • આપેલ પૈકી એક પણ નહી


168.

ફેફસાની વાઇટલ કેપેસિટી એટલે ......

  • TV + ERV 

  • IRV + ERV

  • TV + IRV + ERV

  • TV + IRV + RV 


Advertisement
Advertisement
169.

નીચે પૈકી કયું વાક્ય સાચું નથી?

  • વાયુકોષ્કીય હવામાં CO2 નું આંશિક દબાણ 40 mm Hg છે.

  • ડિઓક્સિજનેટેડ બ્લડમાં O2 નું આંશિક દબાણ 104 mm Hg છે.

  • ઓક્સિજનયુક્ત રૂધિરમાં Oનું આંશિક દબાણ 95 mm Hg છે.

  • વાયુકોષ્કીય હવામાં Oનું આંશિક દબાણ 40 mm Hg છે.

  • વાયુકોષ્કીય હવામાં Oનું આંશિક દબાણ 40 mm Hg છે.


E.

ઓક્સિજનવિહિન રૂધિરમાં CO2 નું આંશિક દબાણ 95 mm Hgછે.


Advertisement
170.

નાસિકા માર્ગ, શ્વાસવિહીની અને અંડવાહિનીની અંદરની દિવાલમાં આવેલી પેશી કઈ છે?

  • જનન અધિચ્છદ

  • સ્તંભીય સ્તૃત અધિચ્છદ

  • પક્ષ્મલ સ્તંભીય અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ


Advertisement