CBSE
નીચે પૈકી કયું પરિબળ વેલ્યુ વધારે છે અને વિઘટન વક્રને જમણી બાજુ લઈ જાય છે?
a. માં વધારો
b. તાપમાનનો ઘટાડો
c. H+ માં વધારો
d. ડાયફોસ્ફોગ્લિસરીક એસિડમાં ઘટાડો
a અને c સાચા છે.
a અને b સાચા છે.
b અને d સાચા છે.
a,b અને c સાચા છે.
હાઇપોક્સિઆ એક એવી પરિસ્થિતિ છે. જેમાં પેશીને ઓછા ઓક્સિજન મળે છે. તે શેના લીધે થાય છે?
રૂધિરમાં ઓછું
વાતાવરણમાં ઓછો ઓક્સિજન
હવામાં વધારે
આપેલ બધા જ
આપણાં ફેફસાની વાઈટલ કેપેસીટી એટલે શું?
TLC-ERV
IRV+ERV
TLC+TV
IRV+TV
જ્યારે રૂધિરનું સંકેન્દ્રણ વધે તો શ્વસન કેવું થાય છે?
shalower અને ધીમું
ધીમું અને ઉંડું
ઝડપી અને ઉડું
શ્વસન પર કોઈ અસર થતી નથી.
ફેફસામાં મોટી સંખ્યામાં સાંકડી નલિકાઓ આવેલી હોય છે. તેને શું કહે છે?
શ્વાસનળી
વાયુકોષ્ઠ
શ્વાસવાહિનીઓ
સૂક્ષ્મ શ્વાસવાહિકા
CO એ CO2 કરતાં વધુ ઝેરી છે. કારણ કે....
હિમોગ્લોબીનની ઓક્સિજન વહનની ક્ષમતા ઘટાડે છે.
તે ફેફસાને નુકશાન કરે છે.
પાણી સાથે એસિડ બનાવે છે.
ચેતાતંત્રને અસર કરે છે.
જો બાળક સામાન્ય જન્મ પછી અથવા જન્મ પહેલાં મૃત્યુ પામે તો શેની માપણી દ્વારા ખાતરી કરી શકાય?
હવાનું રેસિડ્યુઅલ વોલ્યુમ
બાળકના વજન પરથી
ડેડ એર સ્પેસ
હવાનું ટાઇડલ
A.
હવાનું રેસિડ્યુઅલ વોલ્યુમ
હિમોગ્લોબીન ઓક્સિજન વિઘટન કેવો છે?
સીધો
સતત
ઉપવલય
સિગ્મોઈડ