CBSE
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?
બધાં ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શીથીલ થતાં ગાત્રો કામ કરતાં બંધ પડે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્ય પદ્ધતિ જ્કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?
પ્રાણીઓમાં જીવનપર્યત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
નીચે અપેલું કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?
તે કેટલાક સરવાળાથી નિરીક્ષન કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે.
તેમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.
પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી કરવામાં આવે છે.
તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.
નીચેનામાંથી નવી જાતિનાં સર્જન માટે એક સચી ઘટના કઈ છે ?
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
સજીવો પર્યાવરણનાં પરિબલોને કેન્દ્રમાં રખી પ્રજનન કરે છે.
જ્યારે વૈવિધ્યને એમાત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિટ્ર્લક્ષણથી અલગ પડે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ?
સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ
પારસ્પરિક સબંધો ધરાવતો કુલોનો સમૂહ
આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે.
ગાષ સબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?
બધા જ સજીવોનુ6 નામાધિકરણ કરવા સુધિનો અભ્યાસ શક્ય ના પણ હોય.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?
પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.
તે અનૂકુલનનો એકમ છે.
તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
નીચેનાં વાક્યોમંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી.
વનસ્પતિનાં, રેખાચિત્ર, સ્લાઈડ, નકશનો સંગ્રહ
વનસ્પતિ-નમૂનાનો સંગ્રહ અને જાળવણી
ઔષધિય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર
ગુમિફ્લોરી શ્રેણી કયા સજીવની છે ?
મકાઈ
વંદો
અળસિયું
સૂર્યમૂખી
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?
દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાંધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિ વિકાસ અને પ્રજનન કરે છે.