CBSE
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?
સજીવના કદમાં વૃદ્ધિ
સજીવોમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
સજીવની સંખ્યામાં
સજીવની વૃદ્ધિ
ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ?
વિકાસ
વિભેદન
વિઘટન
ફલન
કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યત થતી રહે છે ?
મેરુદંડી
સછિદ્ર
વનસ્પતિઓ
પ્રજીવ
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?
પ્રકાશ, પાણી
પ્રકાશ, પાણી, તાપમાન
પ્રકાશ, પાણી, તપમાન, અન્ય સજીવો
પ્રકાશ, પાણી, તપમાન, અન્ય સજીવો અને પ્રદુષકો
D.
પ્રકાશ, પાણી, તપમાન, અન્ય સજીવો અને પ્રદુષકો
દરેક સજીવ તેની આજુબાજુ કે પ્રયાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે છે ?
દૈહિક
રાસાયણિક
જૈવિક
ઉપરના ત્રણેય
ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગોના બનેં આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ?
અંગજનન
પેશીનિર્માણ
પરિવર્તન
વિકાસ
એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ?
ફલન
વિકાસ
વિભેદન
વિઘટન
સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ?
શારીરિક રચના
કાર્યપદ્ધતિ
વર્તન
ઉપરનાં બધાં
બહુકોષી સજીવો કઈ ક્રિયા દ્વારા દેઅહના કદમાં વધારો થાય છે ?
કોષ-વિઘટન
કોષવૃદ્ધિ
કોષ-વિભેદન
કોષ-વિભાજન
પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ?
પ્રજનન-ક્ષમતા
પર્યાવરણના પરિબળો
પોતાની પસંદગી
આજુબાજુના રહેઠાણથી