Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

31.

મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે........

  • સજીવોનાં જીવતત્વો પાછા મળે છે. 

  • સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. 

  • નવા સજીવોને અવતારનો અવકાશ મળે છે.

  • ઉપર્યુક્ત બધા જ.


32.

સજીવનાં તંત્રનાં કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે .........

  • સંગૃહિત ઉર્જા

  • મુક્ત ઉર્જા 

  • યાંત્રિક ઉર્જા 

  • રાસાયણિક ઉર્જા 


33.

વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે, કારણ કે

  • તેઓને ત્યાં વધુ અનુકૂલિત હોય છે. 

  • તેઓને ખોરાક મળી રહે છે. 

  • તેઓને રક્ષણ મળે છે. 

  • ઉપરના ત્રણેય


34.

કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ?

  • અંગિકાન અણુનું બંધારણ

  • અંગિકાનાં કાર્ય 

  • અંગિકાના બંધારણ 

  • અંગિકાના અણુની પ્રક્રિયા 


Advertisement
35.

દ્રાવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

  • અનુકૂલન 

  • ચયાપચન 

  • ભિન્નતા

  • મૃત્યુ 


Advertisement
36.

પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?

  • કોષની ગોઠવણી

  • કોષની આંતરક્રિયા 

  • કોષના બંધારણ 

  • કોષના કાર્ય 


B.

કોષની આંતરક્રિયા 


Advertisement
37.

સજીવ શરીરમાં અવસ્થાનું પ્રમાન વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

  • ભિન્નતા 

  • પ્રજનન

  • મૃત્યુ 

  • અનુકૂલન 


38.

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ શરાવતો’ સજીવ કેવો ગણાય ?

  • સૌથી વશુ પ્રભાવી 

  • સૌથી વધુ સરળ

  • સૌથી વધુ અનુકૂલિત 

  • એક પણ નહિ


Advertisement
39.

સજીવના દેહનાં તંત્રોમાં અવસ્થાની માત્રા ક્યારે વધી જાય છે ?

  • શક્તિના વહન દરમિયાન

  • શક્તિના વપરાશ દરમિયાન 

  • શક્તિના રૂપાંતરણ દરમિયાન 

  • શક્તિના વિશ્ર્લેષણ દરમિયાન 


40.

એન્ટ્રોપીનું પ્રમાણ વધતાં સજીવ શરીરમાં........

  • મુક્ત શક્તિનું પ્રમાણ વધે. 

  • મુક્ત શક્તિનું પ્રમાણ ઘટે. 

  • કાર્યક્ષમતામાં ઘટાડો થાય. 

  • A અને C બંને


Advertisement