CBSE
વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે .........
નવા સજીવનું સર્જન
નવી જાતિનું સર્જન
નવી પ્રજાતીનુ સર્જન
ઉપર્યુક્ત ત્રણેય
એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ?
નિવસનતંત્ર
જીવસમાજ
વસતિ
જીવાવરણ
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે. આ ગુણને શું કહે છે ?
ભિન્નતા
વૃદ્ધિ
વિકાસ
પ્રતિક્રિયા
અંગિકાઓના સંકલન વડે શું બને છે ?
અંગતંત્રો
કોષ
પેશી
અંગો
આનુવંશિકતાનો એકમ છે.........
ન્યુક્લિઈક એસિડ
રંગસુત્ર
જનીન
કોષ
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
ભિન્નતા
અનુકુલન
પ્રતિક્રિયા
વિકાસ
નવી જાતેના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર છે ?
ભિન્નતા
અનુકૂલન
મૃત્યુ
સંગઠન
A.
ભિન્નતા
જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ?
અનુકૂલિત
જાગ્રત
સફળ
પ્રભાવી
DNA નો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે ?
જનીન ઈજનેરીવિદ્યા માટે
અંગ-પ્રત્યારોપન માટે
લિંગનિશ્ચયન માટે
વારસો સાચવવા માટે
પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉતરતો અણુ........
RNA
DNA
GTP