Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

61. વર્ગીકરણ એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં.......... 
  • સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય 

  • સરળતાથી નિરીક્ષન કરી શકાય તેવા6 લક્ષણો હોય 

  • માત્ર વર્ગક વ્યવસ્થા 

  • A અને B બંને


62.

પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી.

  • લિનિયસ 

  • વ્હેટેકર

  • બેન્થામ અને હુકર  

  • એરિસ્ટોટલ


63.

નીચેનમાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ?

  • આયુર્વેદ

  • યજુર્વેદ

  • મનુરચિત ગ્રંથ 

  • સુશ્રુતસંહિતા 


64.

વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્ય પદ્ધતિ છે ?

  • સગવડભરી વર્ગક વ્યવસ્થા 

  • સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો 

  • અર્થકરક જૂથ-વહેંચણી 

  • સજીવોનુંં નામાધિકરણ


Advertisement
65.

દ્વિનામે નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

  • હકસલી

  • એરિસ્ટોટલ

  • બેન્થમ અને હુકર 

  • કોરોલસ લિનિયસ 


66.

સજીવોના વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ?

  • આદર્શ વર્ગીકરણ 

  • દ્વિનામી નામકરણ

  • નૂતન વર્ગીકરણ 
  • પાંચસૃષ્ટિ વર્ગીકરણ 


67.

વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું.

  • રોબર્ટ બ્રાઉન 

  • વ્હીટેકર

  • બેન્થામ અને હુકર 

  • એરિસ્ટોટલ 


68.

ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ?

  • સ્થાનિક નામ હોય તો

  • સચોટ નામ હોય તો

  • સચોટ વર્ણન હોય તો 

  • સરળ અભ્યાસ હોય તો 


Advertisement
Advertisement
69.

કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સુચવ્યું ?

  • એરિસ્ટોટલ

  • બેન્થમ અને હુકર 

  • કોએઓલસ લિનિયસ 

  • હકસલી 


A.

એરિસ્ટોટલ


Advertisement
70.

વર્ગીકરણમાં સજીવોના ભ્યાસ માતે સાનુકૂળ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે ?

  • ઉપવર્ગ 

  • પ્રવર્ગ 

  • વર્ગક 

  • A અને C બંને


Advertisement