CBSE
વર્ગીકરણ વિદ્યાના પિતા ..........
વ્હીટેકર
કેરોલસ લિનિયસ
એરિસ્ટોટલ
હકસલી
વનસ્પતિ અને પ્રાણી વર્ગીકરણ માટે કઈ સંસ્થાના નિયમો પાડવા પડે છે ?
WCU અને WWE
ICBN અને ICZN
CZN અને IABG
IBCN અને IZCN
વનસ્પતિ ઉદ્યાનમાં કેવી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે ?
અપ્રાપ્ય
ઔષધિય
આકર્ષક
ઉપર્યુક્ત બધા જ
પ્રાણીઓ મૃદેહો, તેનાં કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ?
પ્રાણીસંગ્રહાલય
મ્યુઝિયમ
A અને B બંને
A અને B એક પણ નહિ
વર્ગીકરણ વિદ્યાનો અન્ય વિદ્યશાખાઓ સાથે સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ?
જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા
કોષ વિદ્યાકિય વર્ગીકરણવિદ્યા
આંકડાકીય વર્ગીકરણવિદ્યા
ઉપર્યુક્ત બધી જ
D.
ઉપર્યુક્ત બધી જ
વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ?
બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી
કૅમેરા, કાગળ, કટર, કોથળા
બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી
બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા
ધીરજ
કુતુહલ દ્દષ્ટિ
એકાગ્રતા
ઉપર્યુક્ત બધા
વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ?
ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ
વિષયવસ્તુનું જ્ઞાન
સજીવોનાં જૂથે અને વર્ગકના વિશિષ્ત લક્ષણનું જ્ઞાન
ઉપકરણ વાપરવાનું કૌશલ્ય
ક્ષેત્ર-અભ્યાસ માતે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિય જેવા સ્થળોને શું કહેવામાં આવે છે ?
કુદરતી પરિબળ
ખુલ્લી કિતાબ
ખુલ્લું નિવસનતંત્ર
નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?
વ્હીટેકર
કોરોલસ લિનિયસ
એરિસ્ટોટલ
સર જુલિયન હકસલી