Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

71.

વાનસ્પતિક પ્રજનન એટલે શું ?

  • વનસ્પતિના પુષ્પ, લઘુબીજાણુ, મહાબીજાણુ દ્વારા થતી અલિંગી પ્રજનનને ક્રિયાને

  • વનસ્પતિનં ફળ, બીજ, જેવા અંગો દ્વાર થતી અલિંગી પ્રજનની ક્રોયાને 

  • વનસ્પતિનાં પ્રાજનનિક અંગો દ્વારા થતી અલિંગી પ્રજનનની ક્રિયાને 

  • વાનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતી અલિંગી પ્રજનનની ક્રિયાને 


72.

કઈ લીલમાં ચલબીજાણુઓ ઉત્પન્ન થાય છે ?

  • યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, પ્રોટોસાયફોન

  • યુલોથ્રિકસ, ક્લેમિડોમોનાસ, ડિક્ટિઓટા 

  • યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, ફ્યુક્સ 

  • યુલોસ્થિક્સ, ક્લેમિડોમોનાસ, ઉડોગોનિયમ 


73.

ચલ બીજાણુની વિશિષ્ટતા કઈ છે ?

  • કશાધારી, પ્રચલન ક્ષમતા ધરાવતા હોય.

  • કશાધારી હોય 

  • કશાવિહીન 

  • એકકોષકેન્દ્રીય હોય 


74.

અચલ બીજાણુ/કોનિડિયા/કણી બીજાણુ/ રચનાની દ્રષ્તિએ કઈ લાક્ષણિકતા ધરાવે છે ?

  • પવન દ્વારા વિકિરણ પામે 

  • અસંખ્ય, હલકા, શુષ્ક, કશાવિહીન અને મજબૂત આવરણ્યુક્ત તેમજ પવન દ્વારા વિકિરણ પામતા હોય.

  • હલકા અને શુષ્ક 

  • કશાવિહીન અને મજબૂત આવરણ્યુક્ત 


Advertisement
75. કણી બીજાણુ ઉત્પન્ન કરતા સ્થલજ ફૂગનાં જાણીતાં ઉદાહરણ કયાં છે ? 
  • પેનિસિલિયમ, યુલોથ્રિક્સ 

  • પેનિસિલિયમ, એસ્પરજીલસ 

  • પેનિસિલિયમ, ઉડોગોનિયમ 

  • પેનિસિલિયમ, મ્યુકર 


76.

કયા સજીવો અલિંગી પ્રજનન શબ્દ અતિસ્પષ્ટ છે ?

  • નિમ્નકક્ષાના યુકેરિયોટિક અને પ્રાણીઓમાં

  • નિમ્નકક્ષાનાં સરળસજીવો અને પ્રાણીઓમાં  

  • નિમ્નકક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓમાં 

  • નિમ્નકક્ષાનાં પ્રોકેરિયોટિક સજીવો અને પ્રાણીઓમાં


77.

બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા એકાંતરે ધરાવતી વનસ્પતિઓમાં સત્ય બીજાણુનું નિર્માણ ક્યારે થાય છે ?

  • જન્યુઓમાં

  • મહાબીજાણુધાનીમાં 

  • બીજાણુજનક અવસ્થામાં 

  • જન્યુજનક અવસ્થામાં 


78.

હંસરાજ, સેલાનિજેલા, સાયક્સ, મકાઈ, વાલ ને સમબીજાણુ અને વિષમ બીજાણુક પ્રમાણે વર્ગીકૃત કરતાં સચો વિકલ્પ પસંદ કરો.

  • સમબીજાણુક – નેફ્રોલેપિસ, વિષમ બીજાણુજનક – સેલાજીનેલા, સાયકસ, મકાઈ, વાલ 

  • સમબીજાણુક – નેફ્રોલેપિસ, સાયકસ, મકાઈ, વાલ, વિષમ બીજાણુક – સેલાજીનેલા

  • સમબીજાણુક – નેફ્રોલેપિસ, સેલાજિનેલા, વિષમ બીજાણુક, સાયકસ, મકાઈ, વાલ 

  • સમબીજાણુક – નેફ્રોલેપિસ, સાયકસ, વિષમ બીજાણુક- સેલાજીનેલા, મકાઈ, વાલ 


Advertisement
79.

સમબીજાણુ અને વિષમ બીજાણુ અનુક્રમે કોને કહેવાય ? 

  • બીજાણુઓ આકારકેય, દેહધાર્મિક રેતે સમાન હોય , પરંતુ જનીનિક રીતે ભિન્ન હોય તેવા બીજાણુને અને બીજાણુઓ આકારકીય, દેહધાર્મિક રીતે અસમાન, પરંતુ જનીનિક રીતે સમાન હોય તેવા બીજાણુને.
  • બીજાણુ સમાન પ્રકારના, આકારકીય, દેહધાર્મિક તેમજ જનીનિક રીતે હોય તેવા બીજાણુને અને બાજાણુઓ અસમાન પ્રકારના આકારકીય, દેહધાર્મિક તેમજ જનીનિક રીતે હોય તેવા બીજાનૂને.  
  • બીજાણુઓ જનીનિક રીતે સમાન હોય, પરંતુ દેહધાર્મિક અને આકારકીય રીતે ભિન્ન હોય તેવા બીજાનુ અને બીજાણુઓ જનીનિક રીતે અસમાન હોય, પરંતુ દેહધાર્મિક અને આકારકીય રીતે સમાન હોય તેવા બીજાણુને.
  • ઉપર્યુક્ત એક પણ નહિ. 


80.

કણી બીજાણુના વિકાસક્રમ માટે સાચો વિકલ્પ કયો છે ?

  • કણી બીજાણુ – કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુધાનીધર 

  • કણી બીજાણુ – કણી બીજાણુશાબીધર – કણી બીજાનુધાની પ્રવર્ધ

  • કણી બીજાણીધાનીધર – કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુ

  • કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુ – કણી બીજાણુધાનીધર 


Advertisement