CBSE
આરોપણ દરમિયાન સ્ટોક અને સાયોન વચ્ચે કોની હાજરી અનિવાર્ય છે ?
વર્ધમાન પેશી
પેશી
જલવાહક
અન્નવાહક
પરાગસજનો અભ્યાસ કરવાના શાસ્ત્રને શું કહે છે ?
પેલિઓ વનસ્પતિશાસ્ત્ર
ઓમેગા ટેક્ષોનોમી
ઈથ્મોલૉગી
પેલીનોલૉજી
મોટી સંખ્યામાં રોપા તૈયાર કરવાના શાસ્ત્રને શું કહે છે ?
સ્થૂળ સંવર્ધન
સૂક્ષ્મ સંવર્ધન
રોપાનિર્માણ
અંગનિર્માણ
જો સ્ટોક 58 રંગસુત્રો અને સાયોન 30 રંગસુત્રો ધરાવતા હોય, તો તેના પરિણામે ઉત્પન્ન થયેલ વંસ્પતિમાં અનુક્રમે મૂળ અને અંડકોષ કેટલા રંગસુત્રો આવેલાં હશે ?
58 અને 15
29 અને 30
30 અને 29
15 અને 58
નીચે પૈકી ખોટુવક્ય પસંદ કરો
ક્લિડિમોનાસ સમજન્યુકતા અને અસમજન્યુકતા બંને દર્શાવે છે. અને ફ્યુક્સ વિષમજન્યુતા દર્શાવે છે.
સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય છે.
વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે, જ્યારે નર જન્યુ મોટું અને અચલિત હોય છે.
અસમજન્યુઓ રચના, કાર્ય અથવા વર્તણૂકમાં જુદા પડે છે.
એકદળી વનસ્પતિમાં આરોપણ અશક્ય છે, કારણ કે .........
અરીય વાહિપુલો
એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપુલો
વર્ધનશીલ પેશીનો અભાવ
વેરવિખેર વાહિપુલો
તેને માતૃ વનસ્પતિ પરથી અલગ પડતા પહેલાં પ્રકાંડ પર મૂળનો ઉદભવ પ્રેરાય છે ?
ગાંઠામૂળી
વિરોહ
આરોપણ
દાબકલમ
એકસદની વસ્પતિ કારામાં જોવા મળે છે ?
એક જ વનસ્પતિ પર ઉપર સ્ત્રીજન્યુધાની અને નીચે પુંજન્યુધાની
પુંજન્યુધાનીધર અને સ્ત્રીજન્યુધાનીધર બંને એક જ વનસ્પતિ પર
પુંકેસર અને સ્ત્રીકેસર એકજ વનસ્પતિ પર
એક જ વનસ્પતિ ઉપર પુંજન્યુધાની અને નીચે સ્ત્રીજન્યુધાની
A.
એક જ વનસ્પતિ પર ઉપર સ્ત્રીજન્યુધાની અને નીચે પુંજન્યુધાની
કશાવિહીન જન્યુઓવાળી સમજન્યુ સ્થિતિ જોવા મળે છે.
ફ્યુક્સ
ક્લેમિડોમોનાસ
વૉલ્વોક્સ
સ્પાયરોગાયરા
જો કોઈ એક વનસ્પતિની શાખાને સાયોન તરીએકે લેવામાં આવે કે જે મીઠી છે અને જેના પર આરોપિત કરવામાં આવે છે તે સ્ટોક રસાળ ધરાવે છે, તો તે વનસ્પતિ આરોપણ દ્વારા કેવાં ફળ આપશે ?
ખારા અને તંતુમય
મીઠા અને રસાળ
મીઠા અને તંતુમય
ખારા અને રસાળ