CBSE
બહુભાજનમાં કઈ ક્રિયા વારંવાર થાય અને કઈ ક્રિયા ન થાય ?
અસમભાજન, કોષકેન્દ્રનું વિભાજન
અસમભાજન, કોષરસનું વિભાજન
સમભાજન, કોષરસનું વિભાજન
અર્ધીકરણ, કોષરસનું વિભાજન
સુકોષકેન્દ્રીય, એકકોષીય, અનિયમિત આકારના પ્રજીવમાં સરળ ભાજનના તબક્કાઓનો વિકાસક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
યુગ્લિનામાં આયાન અક્ષે દ્વિભાજન થઈ બે સ્વતંત્ર બાળકોષો બને તે માટેના તબક્કાઓનો યોગ્ય ક્રમ વિકલ્પ દ્વારા પસંદ કરો.
નિમ્નકક્ષાના, નિયમિત આકારના, સિકોશકેન્દ્રીય પ્રજીવ અને પૃથુકૃમિમાં કોષના આધારકના વિભાજન માટેના વિકાસક્રમના તબક્કાઓ માટે કયો વિકલ્પ સુસંગત છે ?
ભાજનની કઈ ક્રિયાઓમાં અસમભાજન પ્રાધાન્ય ધરાવે છે ?
સરળ ભાજન, બહુભાજન
સરળ ભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન
અનુપ્રસ્થ દ્વિભાજન, બહુભાજન
સરળ ભાજન, આયામ દ્વિભાજન
પેરામિશિયમ અને પ્લેનેરિયામાં અનુપ્રસ્થ અક્ષે દ્વિભાજન થઈ બે સ્વતંત્ર બાળકોષો બને તે પહેલાંના બે તબક્કાઓ કયા છે ?
નવી મુખખાંચોમાં સર્જન, નવી આંકુચક રસધાનીઓનું સર્જન
કોષકેન્દ્રપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન, કોષરસનું વિભાજન
કોષકેન્દ્રનું વિભાજન, કોષરસનું વિભાજન
બૃહદકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન, કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન
બહુભાજનમાં અસમભાજન થતાં કોષચક્રનો કયો ઉપતબક્કો વારંવાર દર્શાવાય ?
S= C DNAનું સર્જન સ્વયંજનન
G1 (GAP-1 = અવકાશ – 1)
G2 (GAP 2 અવકાશ 2)
આપેલ ત્રણેય
A.
S= C DNAનું સર્જન સ્વયંજનન
નિમ્ન કક્ષા, સુકોષકેન્દ્રીય, નિયમિત આકરના પ્રજીવ અને પૃથુકૃમિમાં દ્વિભાજન સમયે કોષરસનું વિભાજન કયા અક્ષે થાય છે ?
આયામ અક્ષે
અનુપ્રસ્થ અક્ષે
મધ્યલંબ અક્ષે
A અને C બંને
અનુપ્રસ્થ દ્વિભજનમાં કોષકેન્દ્રીય વિભાજનના વિકાસક્રમ માટે કયો વિકલ્પ સુસંગત છે ?
લઘુકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનુ6 સર્જન → લઘુ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બે બાળકોષકેન્દ્રોનું સર્જન
બૃહદ કોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન → બૃહદ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બે બાળકોષકેન્દ્રોનું સર્જન
લઘુકોષકેન્દ્ર નળાકાર બને → લઘુકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન → બે બાળકોષકેન્દ્રોનું સર્જન
બૃહદ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બૃહદકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનુ સર્જન → બે બાળકોષકેન્દ્રોનું સર્જન
જનીનીક સમનતા માટે કયો વિકલ્પ સુસંગત છે ?
દેહધાર્મિક રીતે સમાનતા હોવી.
જનીનિક, આકાર, દેહધાર્મિક તેમજ જૈવિકલ્રિયાઓમાં સમાનતા હોવી.
માત્ર જનીનોની સંખ્યામાં સમાનતા હોવી.
માત્ર આકારમાં સમાનતા હોવી.