CBSE
કઈ લીલ અને ફૂગ અનુક્રમે કલિકાનું સર્જન અસ્થિ ભાજન દ્વારા કરે છે ?
પ્રોટોસાયફોન અને યીસ્ટ
ડિક્ટિઓટા અને ફ્યુકસ
ડિક્ટિઓટા અને પ્રોટોસાયફોન
ફ્યુકસ અને યીસ્ટ
વનસ્પતિઓમાં ભાજન દરમિયન કોષરસપટલનું અંતર્વલન અને અંતર્ગત ખાંચનું નિર્માણ કયા તબક્કા સાથે થાય છે ?
કોષરસની સમાન વહેંચણી થવી.
બે બાળકોષકેન્દ્રોનું સર્જન થવું.
કોષકેન્દ્રીય વિસ્તારનો વધારો થવો.
કોષકેન્દ્રીય ખાંચનું સર્જન થવું.
કયું લીલ વનસ્પતિનું જૂથ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન દર્શવે છે ?
યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરોગાપરા, ફ્યુક્સ
યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, અપાયરોગાપરા, જિગ્નિમા
યુલિથ્રિક્સ, ઉડોગોનિયમ, પેનિસિલિયમ, એસ્પરજિલસ
યુલિથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરોગાપરા, ડિક્ટિઓટા
કેવી કોષીય રચના ધરાવતી નિમ્ન વનસ્પતિઓમાં ભાજનની ક્રિયા થાય છે ?
એકકોષીય અને બહુકોષીય
એકકોષીય
બહુકોષીય
એકોષીય
કયા વનસ્પતિ સમૂહોમાં ભાજનની ક્રિયા થાય છે ?
ત્રિઅંગી, અનાવૃત્ત, આવૃત્ત બીજધારી
મોનેરા લીલ, ફૂગ
લીલ, ફૂગ, લાઈકેન
મોનેરા, દ્વિઅંગી, ત્રિઅંગી
પિતૃ સુકાયમાં વારંવાર અસમ ભાજ થતાં કઈ રચના સર્જાય છે ?
અસ્થાનિક શાખાઓ કે કલિકાઓ
અસ્થાનિક શાખાઓ અને કલિકાઓ
અસ્થાનિક શાખાઓ
કલિલાઓ
ફૂગ વનસ્પતિઓનું કયું જૂથ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે ?
મ્યુકર, યીસ્ટ, એસ્પરજીલસ
મ્યુકર, પેનિસિલિયમ, એસ્પરજિલસ
મ્યુક્ર, રાઈઝોપસ, સેપ્રોલેગ્નીઆ
મ્યુકર, યીસ્ટ, પેનિસિલિયમ
C.
મ્યુક્ર, રાઈઝોપસ, સેપ્રોલેગ્નીઆ
કલિકાસર્જન દરમિયાન કઈ લીલ અસ્થાનિક શાખાઓ ઉત્પન્ન કરે છે ?
ફ્યુક્સ અને પ્રોટોસાયફોન
ડિક્ટિઓટા અને ફ્યુક્સ
ડિકિટઓટા અને પ્રોટોસાયફોન
ફ્યુકસ અને યીસ્ટ
અવખંડનમાં લીલ વનસ્પતિનું કયું અંગ યાંત્રિક દબાણ અનુભવે છે ?
પ્રજનનકોષો
વાનસ્પતિક કોષો
વાનસ્પતિક સુકાય
બીજાણુ
મુખ્યત્વે બીજાણુઓ, બીજનુસર્જનમાં કયા-કયા હોય છે ?
અચલ બીજાણુ, લંબગોળ બીજાણુ
ગોળ બીજાણુ, લંબગોળ બીજાણુ
ચલ બીજાણુ, અચલ બીજાણુ
ચલ બીજાણુ, ગોળ બીજાણુ