CBSE
અચલ બીજાણુ/કોનિડિયા/કણી બીજાણુ/ રચનાની દ્રષ્તિએ કઈ લાક્ષણિકતા ધરાવે છે ?
પવન દ્વારા વિકિરણ પામે
અસંખ્ય, હલકા, શુષ્ક, કશાવિહીન અને મજબૂત આવરણ્યુક્ત તેમજ પવન દ્વારા વિકિરણ પામતા હોય.
હલકા અને શુષ્ક
કશાવિહીન અને મજબૂત આવરણ્યુક્ત
B.
અસંખ્ય, હલકા, શુષ્ક, કશાવિહીન અને મજબૂત આવરણ્યુક્ત તેમજ પવન દ્વારા વિકિરણ પામતા હોય.
ચલ બીજાણુની વિશિષ્ટતા કઈ છે ?
કશાધારી, પ્રચલન ક્ષમતા ધરાવતા હોય.
કશાધારી હોય
કશાવિહીન
એકકોષકેન્દ્રીય હોય
કયા સજીવો અલિંગી પ્રજનન શબ્દ અતિસ્પષ્ટ છે ?
નિમ્નકક્ષાના યુકેરિયોટિક અને પ્રાણીઓમાં
નિમ્નકક્ષાનાં સરળસજીવો અને પ્રાણીઓમાં
નિમ્નકક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓમાં
નિમ્નકક્ષાનાં પ્રોકેરિયોટિક સજીવો અને પ્રાણીઓમાં
કઈ લીલમાં ચલબીજાણુઓ ઉત્પન્ન થાય છે ?
યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, પ્રોટોસાયફોન
યુલોથ્રિકસ, ક્લેમિડોમોનાસ, ડિક્ટિઓટા
યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, ફ્યુક્સ
યુલોસ્થિક્સ, ક્લેમિડોમોનાસ, ઉડોગોનિયમ
હંસરાજ, સેલાનિજેલા, સાયક્સ, મકાઈ, વાલ ને સમબીજાણુ અને વિષમ બીજાણુક પ્રમાણે વર્ગીકૃત કરતાં સચો વિકલ્પ પસંદ કરો.
સમબીજાણુક – નેફ્રોલેપિસ, વિષમ બીજાણુજનક – સેલાજીનેલા, સાયકસ, મકાઈ, વાલ
સમબીજાણુક – નેફ્રોલેપિસ, સાયકસ, મકાઈ, વાલ, વિષમ બીજાણુક – સેલાજીનેલા
સમબીજાણુક – નેફ્રોલેપિસ, સેલાજિનેલા, વિષમ બીજાણુક, સાયકસ, મકાઈ, વાલ
સમબીજાણુક – નેફ્રોલેપિસ, સાયકસ, વિષમ બીજાણુક- સેલાજીનેલા, મકાઈ, વાલ
વાનસ્પતિક પ્રજનન એટલે શું ?
વનસ્પતિના પુષ્પ, લઘુબીજાણુ, મહાબીજાણુ દ્વારા થતી અલિંગી પ્રજનનને ક્રિયાને
વનસ્પતિનં ફળ, બીજ, જેવા અંગો દ્વાર થતી અલિંગી પ્રજનની ક્રોયાને
વનસ્પતિનાં પ્રાજનનિક અંગો દ્વારા થતી અલિંગી પ્રજનનની ક્રિયાને
વાનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતી અલિંગી પ્રજનનની ક્રિયાને
સમબીજાણુ અને વિષમ બીજાણુ અનુક્રમે કોને કહેવાય ?
ઉપર્યુક્ત એક પણ નહિ.
પેનિસિલિયમ, યુલોથ્રિક્સ
પેનિસિલિયમ, એસ્પરજીલસ
પેનિસિલિયમ, ઉડોગોનિયમ
પેનિસિલિયમ, મ્યુકર
કણી બીજાણુના વિકાસક્રમ માટે સાચો વિકલ્પ કયો છે ?
કણી બીજાણુ – કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુધાનીધર
કણી બીજાણુ – કણી બીજાણુશાબીધર – કણી બીજાનુધાની પ્રવર્ધ
કણી બીજાણીધાનીધર – કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુ
કણી બીજાણુધાની પ્રવર્ધ – કણી બીજાણુ – કણી બીજાણુધાનીધર
બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા એકાંતરે ધરાવતી વનસ્પતિઓમાં સત્ય બીજાણુનું નિર્માણ ક્યારે થાય છે ?
જન્યુઓમાં
મહાબીજાણુધાનીમાં
બીજાણુજનક અવસ્થામાં
જન્યુજનક અવસ્થામાં