CBSE
બટાટા અને ડુંગળીમાં ભૂમિય રચનામાં ખોરાકનો સંગ્રહ થતાં અનુકુલિત રચનામાં કઈ ઉદ્દભવશે ?
ગાંઠામૂળી પ્રકાંડ, વજ્રકંદ
ગાંઠામૂળી પ્રકાંડ, ગ્રંથિલ પ્રકાંડ
ગ્રંથિલ પ્રકાંડ, સરળ આવૃત્તકંદ
ગાંઠામૂળી પ્રકાંડ, સરળ સકંદ
કલમ કરતી વખતે કઈ વાનસ્પતિક પેશી જમીનના સનોઅર્કમાં રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે ?
વાહકપેશી
મૃદુતક પેશી
અન્નવાહક પેશી
જલવાહક પેશી
આદું, સૂરણ, બટાટા અને ડુંગળીમાં ખોરાકસંગ્રહ વનસ્પતિનાકયા ભાગમાં અનુક્રમે થાય છે ?
ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડની માત્ર ગાંઠો, ભૂમિગત પ્રકાંડની કલ્કલિકાના શલ્કી પર્ણમાં, શલ્કીપર્ણતલમાં
પ્રકલિકાઓ એટલે ............
ખોરાકસંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન કરે.
આધાર અને વાનસ્પતિક પ્રજનન કરે.
માત્ર વનસ્પતિક પ્રજનન કરે.
આરોહણ અને વાનસ્પતિક પ્રજનન કરે
આદું અથવા હળદર અને સૂરણમાં ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થતા રૂપાંતરિત રચનાને અનુક્રમે શું કહેવાય ?
ગાંઠામૂળી, પ્રકાંડ, વજ્રકંદ
ગાંઠામૂળી પ્રકાંડ, ગ્રંથિલ પ્રકાંડ
ગ્રંથિક પ્રકાંડ, ગાંઠામૂળી પ્રકાંડ
ગાંઠામૂળી પ્રકાંડ, સરળ સાંકદ
વનસ્પતિનાં કયા અંગો દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
મુળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ
મૂળ, પ્રકાંડ, પર્ણ
મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પીય કલિકા
મૂળ પ્રકાંડ, પર્ણ, પુષ્પિય કલિકા, કલિક
ભુસ્તારિ, વિરોહ પ્રકારના વિશિષ્ટ વાનસ્પતિક પ્રજનનનો મુખ્ય ભેદ કયો છે ?
ભૂમિગત પ્રકાંડની શાખા અને અર્ધ ભૂમિગત, અર્ધહવાઈ, ભૂમિગત પ્રકાંડની શાખા સમાંતરે વિકસે.
પ્રકાંડની શાખા ભુમિસ્તરને સમાંતરે વિકસે, પ્રકાંડની શાખા ભિમિસ્તરમાં વિકસે.
કોઈ પણ ભેદ હોતિ નથી.
C.
શક્કરિયામાં કયા વાનસ્પતિક અંગનું વાનસ્પતિક પ્રજનન માટે શેમાં રૂપાંતરણ થાય છે ?
સ્થાનિક મૂળ – સંયુક્ત આવૃત્તમૂળમાં
અસ્થાનિક મૂળ – સરળ સાંકદમૂળ
સ્થાનિક મૂળ – સર્ળ સાંકદમૂળ
અસ્થાનિક મૂળ – સર્ળ આવ્ર્ત્તરચનામાં
બ્રાહ્મિ, જળશૃંખલા, ફુદીનો અને હંસરાજમાં વાનસ્પતિક પ્રજનનની વિષિષ્ટ રૂપાંતરિત રચના ક્રમાનુસાર કઈ યોગ્ય છે ?
વિરોહ, ભુસ્તારી, ભુસ્તારિકા, અધોભુસ્તારિકા
ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધિભુસ્તારિકા, વિરોહ
ભુસ્તારિકા, અધોભુસ્તારિકા, વિરોહ,અ ભુસ્તરિકા
અધિભુસ્તારિકા, વિરોહ, ભુસ્તારિ, ભુસ્તારિકા
પાનકૂટીમાં વાનસ્પતિક પ્રજનન માટે કયો વિકલ્પ સાચો અને યોગ્ય છે ?
પર્ણની પર્ણફલક ઉપર સપાટીએ વર્ધિકલિકામાં – વાનસ્પતિક પ્રજનન – આગન્તુક કલિકાઓ
પર્ણની પર્ણતલીય રચનાએ વર્ધીકલિકાઓ – વાનસ્પતિક પ્રજનન – આગન્તુક કલિકાઓ
પર્ણની પર્ણકિનારીઓ કક્ષકકલિકાઓ – વાનસ્પતિક પ્રજનન – આગંતુક કલિકાઓ
પર્ણની પર્ણકિનારીએ વાનસ્પતિક વર્ધીકલિકાઓ – ખોરાક સંગ્રહ – વાનસ્પતિક પ્રજનન – આગંતુક કલિકાઓ