Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

Advertisement
101.

જુવેનાઈલ તબક્કો કોને કહેવાય ?

  • સજીવના જન્મ બાદ વ્ર્દ્ધિ પામી, વિકાસ દર્શાવી, પરિપક્વતા/પુખ્તતા સુધી સમયગાળાને 

  • સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામે, વિકાસ દર્શાવે, વૃદ્ધત્વ પ્રાપ્ત કરવા સુધીના સમયગાળાને 

  • સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, સંતતિઓ પેદા કરવા સુધીના સમયગાળાને

  • સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, મૃત્યુ પામતા સુધીન અજીવનકાળને 


A.

સજીવના જન્મ બાદ વ્ર્દ્ધિ પામી, વિકાસ દર્શાવી, પરિપક્વતા/પુખ્તતા સુધી સમયગાળાને 


Advertisement
102.

સમજન્યુ કોને કહેવાય ?

  • જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં ભિન્નતા ધરાવતા હોય, કશાવિહીન અને અચલિત હોય તેને 

  • જે જન્યુઓ બાહ્યકાર, દેહધર્મવિદ્યામાં સમાનતા ધરાવતા હોય, કશાવિહીન અને અચકિત હોય તેને 
  • જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં ભિન્નતા ધરાવતા હોય, કશાધારી અને ચલિત હોય તેને 

  • જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં સમાનતા ધરાવતા હોય, કશાધારી અને ચલિત હોય તેને 


103.

જન્યુઓની રચના કેવી હોય છે ?

  • દ્વિકિય, એકકોષીય , એકકોષકેન્દ્રીય 

  • એકકોષીય, બહુકોષીય, એકકોષકેન્દ્રીય

  • એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય 

  • એકકીય, એકકોષીય, બહુકોષકેન્દ્રીય 


104.

નીચે આપેલ પૈકી કઈ લીલ સમજન્યુક છે ?

  • સ્પાયરોગાયરા, એનાબીના

  • ક્લેડોફોરા, યુલોથ્રિક્સ 

  • ક્લેમોડિનાસ ક્લોરેલા 

  • વૉલ્વૉકસ, ક્લેમિડોમોનાસ


Advertisement
105.

વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ બાહ્યાકારવિદ્યા, આકારવિદ્યા અને દેહધર્મવિદ્યામાં વિભિન્ન ધરાવે છે પરંતુ તેઓ .....

  • રચનાકીય સમાનતા ધરાવે.

  • અલિંગી પ્રજનનમાં સમાનત ધરાવે. 

  • ગર્ભવિદ્યામાં સમાનતા ધરાવે. 

  • લિંગી પ્રજનનમાં સમાનતા ધરાવે.


106.

વિષમજન્યુમાં કઈ બાબતે ભિન્નતા/વિષમ જોવા મળે છે ?

  • ગર્ભવિદ્યા અને અતઃસ્થ આકારવિદ્યાની 

  • બાહ્યાકાર અને દેહધર્મવિદ્યાની 

  • કાર્યપદ્ધતિ અને દેહધર્મ વિદ્યાની

  • આપેલ અતમામ બાબતે


107.

લિંગી પ્રજનનને અંતે ઉત્પન્ન થતી સંતતિ કેવી કહેવાય ?

  • પિતૃપેઢી કરતાં સંપૂર્ણ ભિન્નતા ધરાવતી. 

  • પિતૃપેઢી બિલકુલ મળતી આવતી. 

  • પિતૃપેઢીને સંપૂર્ણ ન મળતી આવતી હોય તેવી.

  • પિતૃપેઢી જેવી લાક્ષણિકતા ધરાવતી. 


108.

પુખ્તતા પ્રાપ્ત કરેલા સજીવોમ શેમાં સમાનતા અને શેમા ભિન્નતા ધરાવે છે ?

  • પુખ્તતા પ્રાપ્ત ન કરેલ સજીવો બંધારણીય રીતે લિંગી પ્રજનનમાં સમાનતા અને લિંગી પ્રજનન દરમિયાન ઉદ્દભવતી રચનાઓમાં ભિન્નતા ધરાવે છે.
  • પુખ્તતા પ્રાપ્ત કરેલ સાજૂવો દેહધર્મ રીતે લિંગી પ્રજનનમં સમાનતા અને લુંગી પ્રજનન દરમિયાન ઉદ્દભવતી રચનાઓમાં ભિન્નતા ધરાવે છે. 
  • પુખ્તતા પ્રપત કરેલ સજીવો બંધારણીય રેતે લિંગી પ્રજનનમાં સમાનતા અને લિંગી પ્રજનન દરમિયાન ઉદભવતી રચનાઓમાં ભીન્નતા ધરાવે છે.
  • પુખ્તતા પ્રાપ્ત કરેલ સજીવો દેહધર્મ રીતે લિંગી પ્રજનનામાં સમાનતા અને લિંગી પ્રજનન દરમિયાન ઉદ્દભવતી રચનાઓમાં ભિન્નતા ધરાવે છે. 

Advertisement
109.

લિંગી પ્રજનનને ક્રિયા અલિંગી પ્રજનનની સાપેક્ષમાં કેવી હોય છે ?

  • જટિલ અને ધીમી

  • જટિલ અને ઝડપી 

  • સરળ અને ઝડપી 

  • સરળ અને ધીમી 


110.

લિંગી પ્રજનનમાં યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે ?

  • નર, માદા અને દૈહિક કોષના સંયોજનથી

  • નર અને માદાજન્યુના નિર્માણ પછી સંયોજન થવાથી 

  • નર અને માદાજન્યુના નિર્માણને લીધે 

  • નર અને માદા જન્યુના અપાકર્ષણથી 


Advertisement