Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

141. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : લ્કેડોફોરાના જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે સરખા અને ચલિત જોવા મળે છે.
કારણ R :લિંગી પ્રજનન કરતાં મોટા ભાગના સજીવો બને છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.


142. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વોર્ટિસેલામાં વ્યક્તિદેહમાં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય છે.
કારણ R : યુગ્લિનામાં આયામ દ્વિભાજન દ્બારા નવો સજીવ બને છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.


143. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કોષ્ટન પામેલા હાઈડ્રાના કોષકેન્દ્રનું બહુવિભાજન થાય છે.
કારણ R : સ્પોન્જિલામાં દેહનુ6 અનુપ્રસ્થ અક્ષે કોષરસ વિભાજન થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.


144. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર દ્વિકિય કે એકકીય પિતૃમાંથી થાય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે.
કારણ R : જન્યુઓનું નિર્માણ દ્વિકિય પિતૃઓમાં સમવિભાજન અને અર્ધીકરણની ક્રિયા દ્વારા થાય છે, જ્યારે એકકીય પિતૃઓમાં માત્ર અર્ધીકરણ-પ્રક્રિયા દ્વારા થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement
Advertisement
145. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જન્યુઓ હંમેશા એકકીય હોય છે.
કારણ R : જન્યુઓ હંમેશા એકકોષી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.


B.

A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

Advertisement
146. સાચાં જોડકાં જોડો. 


  • 1-r,d, 2-s,c, 3-p,b, 4-q,a

  • 1-s,a, 2-q,c, 3-p, d, 4-r,b 

  • 1-p,a, 2-q,b, 3-s,c, 4-s,d 

  • 1-r, a, 2-q,b, 3-s,c, 4-p,d 


147. સાચાં જોડકાં જોડો. 


  • 1-s, 2-p, 3-q, 4-r

  • 1-r, 2-s, 3-p, 4-q 

  • 1-q, 2-r, 3-s, 4-p 

  • 1-q, 2-r, 3-p, 4-s 


148. સાચાં જોડકાં જોડો. 


  • 1-r, 2-s, 3-p, 4-q

  • 1-s, 2-r, 3-q, 4-p

  • 1-q, 2-p, 3-r, 4-s 

  • 1-q, 2-p, 3-s, 4-r 


Advertisement
149. સાચાં જોડકાં જોડો. 


  • 1-p, 2-s, 3-q, 4-r

  • 1-q, 2-p, 3-s, 4-r  

  • 1-q, 2-s, 3-r, 4-p

  • 1-r, 2-s, 3-q, 4-p 

150. સાચાં જોડકાં જોડો. 


  • 1-p, 2-s, 3-q, 4-r

  • 1-q, 2-r, 3-p, 4-s

  • 1-q, 2-p, 3-r, 4-s 

  • 1-r, 2-p, 3-s, 4-q 


Advertisement