Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

201.

વસ્તીમાં અપ્રતિબંશેત પ્રજનન ક્ષમતાને ............. કહે છે.

  • જન્મદર

  • જૈવિક ક્ષમતા 

  • ફલિત 

  • વહન ક્ષમતા 


202.

ખોરાક, પ્રકાશ અને જગ્યા માટે સ્પર્ધાએ .......... માં સૌથી કાર્યરત હોય છે.

  • અલગ અલગ વસવાટમા6 દૂરના સંબધિત જાતિઓ વધતી જાય છે.

  • એ જ વિસ્તારમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે. 

  • અલગ અલગ વસવાટમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે. 

  • સરખા વસવાટમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે. 


203.

પાણી શરીરમાં અનુક્રમે ............ ની રચનાને કહે છે.

  • ઝેરતફાઈટીક વનસ્પતિ મરૂધભિદ

  • મેઝોફાઈટીક વનસ્પતિ મધ્યોદભિધ 

  • એપીફાઈટીક વનસ્પતિ વાતોધભિદ્દ

  • હેલોફાઈટીક વનસ્પતિ જલોધભિદ 


204.

પ્રકૃતિના ખેડતો અથવા ઉજ્જડ જમીન વશુ વસાહતીઓ ........... છે.

  • ફર્ન

  • ડાયેટમસ 

  • લાઈકેન્સ 

  • મોઝ અને ઘાસ 


Advertisement
205.

જ્યારે બ્વે નિવસનતંત્ર એકબીજા પર ઓવરલેપ થાય તેને ............. કહે છે.

  • ઘાટ અસર 

  • પારિસ્થિતિક

  • સંક્રમિકા 

  • જીવનપદ્ધતિ 


206.

સરખી જાતિની વિવિધતા માટે શું સાચું છે ?

  • અલગ અલગ વસવાટમાં રહે છે.

  • સરખા જીવનપદ્ધતિની રહે છે. 

  • સરખા વસવાટમાં રહે છે. 

  • આતંક સંક્રમણ 


207.

વનસ્પતિના અનુક્રમણના અંતિમ સમુદાયને .............. કહે છે

  • ફનિક સમુદાય 

  • નિવસનતંત્ર

  • સંક્રમિકા 

  • પરાકાષ્ઠા સમુદાય


208.

અનુક્રમણ દરમિયાન સ્થિર વનસ્પતિ સમુદાય નિર્માણ પામે તેને ............. કહે છે.

  • સંક્રમિકા

  • સંધક સમુદાય 

  • પરાકાષ્ઠા સમુદાય 

  • પ્રબળ સમુદાય 


Advertisement
209.

સમુદાય કે જે સ્થાને અનુક્રમણ શરૂઆત તેને .............. કહે છે.

  • અગ્રેસર સમુદાય 

  • પ્રાથમિક સમુદાય

  • પરાકાષ્ઠા સમુદાય 

  • ક્રમિક સમુદાય 

210.

બે સમૂહ અથવા બે કરતા વધારે વનસ્પતિ જાતિઓને .......

  • પ્રાણી નિવસનતંત્ર 

  • વનસ્પતિ નિવસનતંત્ર 

  • પરિસ્થિતિકી જીવનપદ્ધતિ

  • વનસ્પતિ સમુદાય 


Advertisement