CBSE
આ પ્રકારના આલેખમાં ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ સજીવની સંખ્યા વધતી જાય છે.
S-વૃદ્ધિવક્ર આલેખ
J-વૃદ્ધિવક્ર આલેખ
a,b બંને
એક પણ નહિ.
તેઓ પ્રતિકુળ સ્થિત્માં જાડી દીવાલવાળા બીજાણુ સર્જે છે ?
નિમ્નકક્ષાની વનસ્પતિ
બૅક્ટેરિયા
ફૂગ
આપેલ તમામ
બધી જ વયઅવસ્થાએ થતું મૃત્યુ એટલે .....
ન્યુનત્તમ મૃત્યુદર
સંભાવ્ત મૃત્યુદર
પ્રત્યક્ષ મૃત્યુદર
ત્રણેય
તેની ત્વચા જલઅનુરાગી છે.
પ્રોટોપ્ટેરસ
સાંધા
કાંગારું-ઊંદર
સ્પાઈની લિઝાર્દ
કાંગારું-ઊંદર પાણીની પ્રાપ્તિની જરૂરિયાત કેવી રીતે સંતોષે છે ?
આંતરિક લિપિડના ઑક્સિડેશન દ્વારા
આંતરિક પ્રોટીનના ઑક્સિડેશન દ્વારા
આંતરિક કાર્બોદિતના ઑક્સિડેશન દ્વારા
આપેલ તમામ
દરિયામાં ખૂબ જ ઊંડાઈએ જોવા મળતી માછલીઓને વાતાવરણના સામાન્ય દબાણ કરતાં ....... દબાણમાં રહેવા અનુકૂલિત હોય છે.
>50 ગણુ
< 50 ગણુ
< 100 ગણુ
>100 ગણુ
સજીવો બાહ્ય વાતાવરણ બદલાય અને સમસ્થિતિને અસર કરે તો પણ આંતરિક પર્યાવરણ સ્થિર કરવા પ્રયત્નો કરે તો આ પ્રક્રિયાને શું કહે છે ?
વિષમ સ્થિતિ
સમ સ્થિતિ
સુવ્યવસ્થા
અનુકૂલન
જો ચોક્કસ સમયે વસતિમાં કેટલાક વાસ્તવિક નવા સભ્યો ઉમેરય તે આંક હંમેશા જન્મદર કરતાં ...... હોય.
સંબંધ નથી.
વધુ
ઓછો
સમાન
પ્રાણીઓનું કદ 200 માઈક્રોનથી 1 સેમી. વચ્ચેનું હોય તેમને કયા જૂથમાં મૂકવામાં આવે છે ?
મીસોફોના
મેક્રોફોના
સૂક્ષ્મ વનસ્પતિજાત
સૂક્ષ્મ પ્રાણીજાત
વસતિમાં જ્યારે ગીચતા વધે છે, ત્યારે પ્રજનક્ષમતા ........... છે.
ઘટે
વધે
નીચી
ઊંચી