CBSE
નીચે પૈકી શું સાચું છે ?
સહભોજિતા કે જ્યાં બંને વસતિને લાભદાયી આંતર-સબંધ છે.
સહજીવન કે આંતરક્રિયા દર્શાવતી વસતિને કોઈ અસર દર્શાવતી નથી.
પરસ્પરતા કે જ્યાં આંતરક્રિયા દર્શાવતી વસતિઓને કોઈ અસર થતી નથી.
સહજીવન કે જે બંને વસતિને લાભદાયી છે.
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતી કોની હોય છે ?
વિઘટકો
ઉત્પાદકો
પ્રાથમિક ઉપભોગીઓ
દ્વિતિય ઉપભોગીઓ
પરસ્પર લાભદાયી એવી પારસ્પરિક ક્રિયા જે બંને પિતૃઓના જીવનની જીવિતતા માટે જરૂરી છે.
પ્રતિજીવન
પરસ્પરાતા/સહજીવન
સહભોજિતા
A,B બંને
આપેલ વસાહતમાં એક જ પ્રકારના સજીવોનો સમૂહ શું રચે છે ?
જાતિ
વસાહત
પ્રજાતિ
સમાજ
સમસ્થિત એટલે ............
જૈવિક પદાર્થો જે હોમિયોપેથિક સારવારમાં વપરાય છે.
સ્વ-નિયંત્રક તંત્ર અને કુદરતી નિયંત્રણ વચ્ચેની ખલેલ
પર્યાવરણના બદલાવ સામે જૈવિક તંત્રની પ્રતિકાર કરવાની ક્ષમતા
પર્યાવરણના બદલાવ સાથે જૈવિક તંત્રની પણ ફેરફાર લાદવાની ક્રિયા
તે શુષ્કોદભિદ પર્યાવરણની લાક્ષણિકતા છે.
વધુ તાપમાન
બાષ્પીભવનનો ઉચ્ચ દર
અવક્ષેપન
ઓછો વાતાવરણીય ભેજ
D.
ઓછો વાતાવરણીય ભેજ
પ્રાણીઓની એવી આંતરક્રિયા જેમાં બંને સહભાગી લાભદાયી રહે છે ?
પ્રતિજીવન
સહભોજિતા
પરસ્પરતા
વસાહત
નિમગ્ન વાયુસંધ્ર આ વનસ્પતિઓની લાક્ષણિકતા છે.
શુષ્કોદ્દભિદ
મરુદ્દભિદ
જલોદ્દભિદ
મધ્યોદ્દભિદ
પ્રકાશ, પોષકદ્રવ્યો અને વસવાટ માટે વધુ તીવ્ર સ્પર્ધા કોની વચ્ચે થાય છે ?
એક જ વસવાટમાં વસતા દૂરના સબંધિત સજીવો વચ્ચે.
જુદી-જુદી પરિસ્થિકીય જીવનપદ્ધતિ ધરાવતા દૂરના સબંધિત સજીવો વચ્ચે.
જુદી-જુદી પરિસ્થિતિકીય જીવનપદ્ધતિ ધરાવતા ગાઢ રીતે સંકળાયેલા સજીવો વચ્ચે.
એક જ વિસ્તાર/જીવનપદ્ધતિ ધરાવતા ગાઢ રીતે સંકળાયેલા સજીવો વચ્ચે.
ભુમિના કણો એ ભુમિનું શું રચે છે ?
ભુમિય વનસ્પતિ-સમૂહ
ભૂમિનું બંધારણ
ક્ષત્રીય ક્ષમતા
જલધારક શક્તિ