CBSE
અનેક જાતિઓનું જૂથ કે જે ચોક્કસ વસવાટમાં એકબીજાં સાથે સાનુકૂળ થઈ રહેતાં હોય તેને ........... કહે છે.
જૈવિક સમાજ
નિવસનતંત્ર
જતિ
વસતિ
નવા જૈવિક સમાજને સર્જવાની પ્રક્રિયાને ........... કહે છે.
ઉદ્દવિકાસ
અનુક્રમણ
ઉત્ક્રાંતિ
આપેલ તમામ
રાઈઝોબિયમ બૅક્ટેરિયા મુક્ત N2ને મૂળગંડિકામાં કયા સ્વરૂપે સ્થાપન કરે છે ?
નાઈટ્રેટસ
નાઈટ્રાઈટ
પાઈટ્રસ
ત્રણેય
હર્મિટ કરચલો ............. ના ખાલી કવચમાં રહે છે ?
ઉદરપાદી
ઉરસપાદી
શીર્ષપાદી
ત્રણેય
બે સજીવોની આંતરક્રિયામાં જો એક સજીવને લાભ અને બીજા સજીવને નુકશાન થાય, તો આવી પારસ્પરીક ક્રિયા કયા પ્રકારની હોઈ શકે ?
પરોપજીવન
પરભક્ષન
a,b બંને
એક પણ નહિ.
1
2
3
4
C.
3
સજીવની તેના જૈવિક સમાજમાં કાર્યપ્રતિષ્ઠાને શું કહે છે ?
પરિસ્થિતિકીય જીવનપદ્ધતિ
સંરચના
જાતિવિવિધતા
વર્ચસ્વીઓ
પેરામિશિયમ ક્વૉડ્ટપ અને પેરામિશિયમ ઓરેલિયા એ કયા પ્રકારની સ્પર્ધાનું ઉદાહરણ છે ?
આંતરજાતીય
અંતઃજાતિય
બંને
એક પણ નહિ
આ પ્રકારની પારસ્પરિક ક્રિયામાં એક જાતિ નુકશાનગ્રસ્ત હોય છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત થતી નથી.
સહભોજિતા
પરોપજીવન
પતિજીવન
આપેલ તમામ
તે જંગલસમાજમાં પ્રભાવી જૂથો છે.
આરોહી
વૃક્ષ
ક્ષુપ
છોડ