Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

Advertisement
81.

માનવ વસ્તી સિદ્ધાંતની દરખાસ્ત કોણે કરી હતી ?

  • લેમાર્ક

  • ચાર્લ્સ ડાર્વિન 

  • એ.આર.વેલેસ

  • ડી.આર.માલ્થસ 


D.

ડી.આર.માલ્થસ 


Advertisement
82.

માનવ વસ્તીનાં વૈજ્ઞાનિક ઢબે થતાં અભ્યાસને શું કહે છે ?

  • નસબંધી 

  • લાપ્રોસ્કોપી

  • પરિસ્થિતિ વિજ્ઞાન 

  • વસ્તીશાસ્ત્ર 


83.

સહેલી, સ્ત્રી માટેની ફળદ્રુપતા વિરોધી ગોળીનો ઉપયોગ ક્યારે કારવો ?

  • ત્રિમાસિક 

  • માસિક

  • રોજ 

  • સાપ્તાહિક 


84.

ઊંચા મૃઍત્યુદર અને વસ્તીમાં ઝડપી ઘટાડો થવાનું કારણ :

  • પોપ્યુલેશન ક્રેશ 

  • વસ્તી ગીચતા 

  • વસ્તી વિસ્ફોટ 

  • આપેલ તમામ


Advertisement
85.

જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા સ્થાને છે ?

  • 6 માં સ્થાને

  • 7 માં સ્થાને 

  • 8 માં સ્થાને 

  • 9 મા સ્થાને 


86.

કેરાલાનો 100% સાક્ષરતા ધરાવતો જિલ્લો

  • બેલગામ

  • એરનાકુલમ 

  • કાલીકટ 

  • ત્રિવેન્દ્રમ 


87.

સરકાર સંચાલિત કુટુંબ આયોજન કાર્ય્ક્રમ ક્યારે શરૂ થયો ?

  • 1952 

  • 1977 

  • 1955

  • 1947 


88.

વસ્તી વિસ્ફોટ નું મુખ્ય કારણ :

  • ખેતી વાડીમાં સુધારાઓ 

  • સારા અર્થમાં પરિવહન

  • જન્મદર ઘટવો 

  • મૃત્યુ દર ઘટવો 


Advertisement
89.

વર્તમાન દ્રષ્તિએ વિશ્વની વસ્તી કયા દરે વધી રહી છે ?

  • 2.5% 

  • 3.0%

  • 2% 

  • 2.25% 


90.

ટ્યુબેક્ટોમીનો હેતું શું રોકવાનો છે ?

  • ફલન 

  • ભ્રુણીય વિકાસ 

  • મૈથુન

  • અંડનું નિર્માણ 


Advertisement