CBSE
મુખ્યત્વે 20 મી સદી દરમિયાન વિશ્વ વસ્તીમાં અને ખાસ કરીને ભારતમા6 વસ્તી વધારાનું કારણ –
વધારે લોકો લગ્ન જલ્દી કરતાં થયા.
વધારે સ્ત્રોતો
પ્રજનન વય સુધી પહોંચતા વધુ બાળકો
વધારે આયુષ્ય/ઉચ્ચ આયુષ્ય
અમુક આદિવાસીઓમાં, વસ્તી એક હદ કરતાં ન વધવાનું કારણ :
ઊંચો બાળ મૃત્યુદર
મર્યાદિત ખોરાક
ઓછી નીપજ
નિરક્ષરતા
માનવ વસ્તી વૃદ્ધિનો દર ......
દવાઓનાં વપરાશનાં સમપ્રમાણમાં હોય છે.
સારા હવામાનનાં સમપ્રમાણમાં હોય છે.
ઔદ્યોગીક વિકાસનાં સમપ્રમાણમાં હોય છે.
શિક્ષણનાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
ભારત દેશમાં સૌથી વધારે વસ્તી કયાં જોવા મળે છે ?
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
પંજાબ
કેરાલા
ભારતમાં વસ્તી સમસ્યા માટેનો શ્રેષ્ઠ ઉકેલ –
ખોરાક ઉત્પાદનમાં વધારો
જન્મદરમાં ઘટાડો
કુદરતી સ્ત્રોતનું સંરક્ષણ
તબીબી સુવિધાઓમાં વધારો
ભારતમાં માનવ વસ્તી પર પ્રભાવનું કારણ :
સામાજિક – સંસ્કૃતિક પરિબળો
ઠંડુ પર્યાવરણ
પરિવહનની પ્રાપ્યતા
પાણીની પ્રાપ્યતા
નીચેનામંથી કયા પરિબળે વર્તમાન સદીમાં માનવ વસ્તીનાં ઝડપી વધારામાં સૌથી વધુ ફળો આપેલ છે ?
જન્મદરમાં ઘટાડો
મૃત્યુદરમાં વધારો
બાળ મૃત્યુદરમાં ઘટાડો
બહુલગ્ન પ્રથા
દુનિયાની વસ્તીમાં સતત વધારો થવાનું કારણ ..........
ઔદ્યોગિકરણ
બાળ મૃત્યુદરમાં ઘટાડો
વધુ પડતો અન્ન પુરવઠો
વધુ પડતો મૃત્યુદર
જ્યારે જન્મદર અમે મૃત્યુદર સમાન હોય, તેને શું કહેવાય ?
વધુ ઝડપી વૃદ્ધિ તબક્કો
પ્રવેગક તબક્કાઓ
પ્રારંભિક તબક્કાઓ
ઉચ્ચ તબક્કાઓ
શહેરોમાં વધુ પડતી માનવ વસ્તીનું મુક્ય કારન ..........
વધુ આવક સ્ત્રોતો
શિક્ષણ માટેની તકો
ચોખ્ખા પાણીની પ્રાપ્યતા
વધુ સારી સ્વચ્છતા
A.
વધુ આવક સ્ત્રોતો