CBSE
1981 માં ભારતની વસ્તી કેટલી હતી ?
680 મિલિયન
550 મિલિયન
1032 મિલિયન
840 મિલિયન
વસ્તી વિસ્ફોટનું કારણ :
ઓછા યુદ્ધ
વધુ સારી સ્વાસ્થ્ય સંભાલ
કૃષિ પેદાશોમાં વધારો
વધુ નોકરીઓ
દુનિયાની માનવ વસ્તીનો ટકાવાર વૃદ્ધિદર
1%
2%
3%
3.5%
માનવ વસ્તી ખોરાક પુરવઠો બંધ કરી દેશે તેમ માનતો વાદ :
એલ્ટન વાદ
માલ્થ્યુઝિયન વાદ
અલ્ટુસિયન વાદ
મારક્સવાદ
મહત્તમ વસ્તી ગીચતા ધરાવતો દેશ કયો છે ?
ભારત
જાપાન
ચીન
અમેરિકા
દુનિયાની વસ્તી કેટલી છે ?
5.2 બિલિયન
6 બિલિયન
7 બિલિયન
200 બિલિયન
જન્મદર, મૃત્યુદર, લિંગ ગુણોત્તર, વસ્તી વિસ્તરણની માહિતી શેમાંથી મેળવી શકાય છે ?
જીવન ટેબલ
જન્મદર ટેબલ
મૃત્યુદર ટેબલ
ઉંમર વિસ્તરણ ટેબલ
દર 1000 એ જન્મની સંખ્યા6 એટલે ..........
પ્રજનન દર
ક્રુડ જન્મદર
વૃદ્ધિદર
વિભાવના દર
નીચેનામાંથી કયું પરિબળ વસ્તી ગીચતા વધવાની સાથે માનવ જીવનને અસર કરે છે ?
શિક્ષણ
ખોરાક સંગ્રહની પ્રાપ્યતા અને સ્વાસ્થ્ય સુવિધાઓ
શહેરીકારણ
આપેલ તમામ
કયા સુત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે ?
આપેલ એક પણ નહિ.
B.