Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

111.

માનવ વસ્તી ખોરાક પુરવઠો બંધ કરી દેશે તેમ માનતો વાદ :

  • એલ્ટન વાદ 

  • માલ્થ્યુઝિયન વાદ

  • અલ્ટુસિયન વાદ 

  • મારક્સવાદ 


112.

દુનિયાની વસ્તી કેટલી છે ?

  • 5.2 બિલિયન 

  • 6 બિલિયન 

  • 7 બિલિયન 

  • 200 બિલિયન


113.

નીચેનામાંથી કયું પરિબળ વસ્તી ગીચતા વધવાની સાથે માનવ જીવનને અસર કરે છે ?

  • શિક્ષણ 

  • ખોરાક સંગ્રહની પ્રાપ્યતા અને સ્વાસ્થ્ય સુવિધાઓ 

  • શહેરીકારણ 

  • આપેલ તમામ


114.

વસ્તી વિસ્ફોટનું કારણ :

  • ઓછા યુદ્ધ

  • વધુ સારી સ્વાસ્થ્ય સંભાલ 

  • કૃષિ પેદાશોમાં વધારો 

  • વધુ નોકરીઓ 


Advertisement
115.

મહત્તમ વસ્તી ગીચતા ધરાવતો દેશ કયો છે ?

  • ભારત

  • જાપાન 

  • ચીન 

  • અમેરિકા 


116.

1981 માં ભારતની વસ્તી કેટલી હતી ?

  • 680 મિલિયન

  • 550 મિલિયન 

  • 1032 મિલિયન  

  • 840 મિલિયન


117.

દર 1000 એ જન્મની સંખ્યા6 એટલે ..........

  • પ્રજનન દર 

  • ક્રુડ જન્મદર

  • વૃદ્ધિદર 

  • વિભાવના દર 


118.

જન્મદર, મૃત્યુદર, લિંગ ગુણોત્તર, વસ્તી વિસ્તરણની માહિતી શેમાંથી મેળવી શકાય છે ?

  • જીવન ટેબલ

  • જન્મદર ટેબલ 

  • મૃત્યુદર ટેબલ 

  • ઉંમર વિસ્તરણ ટેબલ 


Advertisement
119.

કયા સુત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે ? 

  • straight D equals straight S over straight W open parentheses Size over Waight close parentheses
  • straight D equals straight N over straight S open parentheses Number over Space close parentheses
  • straight D equals straight S over straight N open parentheses Space over Number close parentheses
  • આપેલ એક પણ નહિ. 


Advertisement
120.

દુનિયાની માનવ વસ્તીનો ટકાવાર વૃદ્ધિદર

  • 1% 

  • 2%

  • 3% 

  • 3.5% 


B.

2%


Advertisement
Advertisement