Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

121.

વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળ :

  • વધુ પ્રજનન ક્ષમતા 

  • ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર

  • વહેલાં લગ્ન 

  • યોગ્ય અને અનુકુળ પર્યાવરણ 


122.

માનવ વસ્તીમાં ઘાતાકીય વૃદ્ધિ તબક્કો ક્યારથી શરૂ થયો ?

  • 1750 A.D. 

  • 1951 A.D.

  • 1500 A.D. 

  • પ્રથમ સદી A.D.


123.

17 મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે ?

  • ઘાતાંકીય વૃદ્ધિ તબક્કો 

  • સિગ્મોઈડ તબક્કો 

  • સ્થિર તબક્કો

  • શૂન્ય વૃદ્ધિ તબક્કો 


124.

વસ્તીમાં વૃદ્ધિનું કારન :

  • મૃત્યુદર અને આગમન 

  • મૃત્યુદર અને નિર્ગમન

  • જન્મદર અને નિર્ગમન 

  • જન્મદર અને આગમન 


Advertisement
125.

ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તી કયાં છે ?

  • ઉત્તર પ્રદેશ અને સિક્કિમ 

  • આંધ્ર પ્રદેશ અને આસામ

  • મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ 

  • મહારાષ્ટ્ર અને નાગાલૅન્ડ 


126.

પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે ?

  • વહન ક્ષમતા 

  • મૃત્યુદર

  • વસ્તી ક્ષમતા 

  • વૃદ્ધિ ક્ષમતા 


127.

જૈવિક ક્ષમતા એટલે :

  • વર્તમાન પરિસ્થિતિ હેઠળ મહત્તમ જન્મદર 

  • આદર્શ પરિસ્થિતિ હેઠળ મહત્તમ જન્મદર

  • આપેલા સમયમાં વસ્તીનાં એકમ દીઠ જન્મ લેતાં સંતાનોની સંખ્યાં 

  • વસ્તીમાં ઉમેરતા સંતાનોની સંખ્યા 


128.

IUCD શું છે ?

  • કોંન્ડોમ 

  • નસબંધી 

  • કોપર – T 

  • આપેલ તમામ


Advertisement
Advertisement
129.

વધુ વસ્તી ધરાવતા શહેરો સામાન્ય રીતે નદી કાંઠે વસેલાં છે કારણ કે :

  • તાજા પાણીની પૂરતા પ્રમાણમાં પ્રાપ્તિ 

  • જૂની સાંસ્કૃતિ

  • જમીન ફળદ્રુપ છે. 

  • ફળદ્રુપ જમીન અને નિયમિત પાણીની પ્રાપ્ત્યતા. 


D.

ફળદ્રુપ જમીન અને નિયમિત પાણીની પ્રાપ્ત્યતા. 


Advertisement
130.

એવો દેશ કે જ્યાં વસ્તીની વાર્ષિક વૃદ્ધિ ઑસ્ટ્રેલુયાની વસ્તીને બરાબર છે ?

  • બાંગ્લાદેશ 

  • ભારત

  • અમેરીકા 

  • રશિયા 


Advertisement