Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

141.

બાળકના લિંગ માટે જવાબદાર સાથી :

  • પુરુષ 

  • સ્ત્રી 

  • બંને 

  • કોઈ વાર પુરુષ, કોઈ વાર સ્ત્રી


142.

વિકસિત દેશોનાં કેટલાંક વસ્તી શાસ્ત્રનં લક્ષણો :

  • ઊંચો મૃત્યુદર, ઊંચી ગીચતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને ખૂબ જ ઘરડો ઉંમર વિતરણ 

  • ઊંચી ફળદ્રુપતા, નીચો અથવા ઝડપથી ઘટતો મૃત્યુદર અને ઝડપી વૃદ્ધિ દર અને ખૂબ જ યુવાન ઉંમર વિતરણ
  • ઊંચી ફળદ્રુપતા, ઊંચી ગીચતા, ઝદપથી વધ્તો મૃત્યુદર અને બહુ જ યુવાન ઉંમર વિતરણ 

  • ઊંચો બાળ મૃત્યુદર, નીચી ફળદ્રુપતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને ખૂબ જ યુવાન ઉંમર વિતરણ 


143.

ગર્ભ નિરોધક ગોળી અંડપતન કઈ રીતે અટકાવે છે ?

  • FSH & LH નો સ્ત્રાવ રોકીને 
  • FSL & LH નો સ્ત્રાવ કરીને 
  • મુક્ત થયેલા અંડકોષોનું તત્કાલિક વિઘટન કરીને

  • ફેલોપિયન ટ્યુબ બ્લોક કરીને 

144.

MTP એટલે ?

  • મલ્ટોપલ ટેમ્પરરી ફ્રિક્વન્સી 

  • મેડિકલ ટ્ર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી

  • મલ્ટી ટ્રેડ પ્રેક્ટિસ 

  • માલ્થ્યુસિયન ટ્રીટીસ ઓન પોપ્યુલેશન 


Advertisement
145.

ભારતમાં દર 1000 સ્ત્રીઓએ પુરુષોની સૌથી ઓછી સંખ્યા ક્યાં છે ?

  • મધ્ય પ્રદેશ

  • હરિયાણા 

  • ગોવા 

  • જમ્મુ કાશ્મીર 


Advertisement
146.

કયા રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં વધુ છે ?

  • તમિલનાડુ

  • ઓરિસ્સા 

  • કેરાલા 

  • કર્ણાટક 


C.

કેરાલા 


Advertisement
147.

વસ્તીમાં અનિયન્ત્રિત પ્રજનન ક્ષમતા કઈ રીતે ઓળખાય છે ?

  • વહન ક્ષમતા 

  • જન્મદર

  • જૈવિક ક્ષમતા 

  • ફળદ્રુપતા 


148.

દરેક મિનિટે વૃદ્ધિ પામતા બેક્ટેરિયનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફ આકાર કેવો હોય છે ?

  • ચડતા ક્રમમાં સીધી રેખા 

  • ઉતરતા ક્રમમાં સીધી રેખા

  • સિગ્મોઈડ 

  • હાઈપર બોલિક 


Advertisement
149.

ગર્ભનિરોધક ગોળીમાં શું હોય છે ?

  • આપમેળે ગર્ભપાત કરે તેવા રસાયનો 

  • અંડકોષનું ફલન અટકાવતાં રસાયણ

  • પ્રોજેસ્ટેરોન અને ઈસેટ્રોજન 

  • સ્પર્મીસીડાલ ક્ષારો 


150.

બેક્ટેરિયલ માટેનાં વૃદ્ધિ ઢોળાવન તબક્કાઓની સાચી શ્રેણી પસંદ કરો :

  • લેગ, લોગ, સ્ટેશનરી ફેઝ 

  • સ્ટેશનરી, લેગ, લોગ, ડીક્લાઈન ફેઝ 

  • ડીકલાઈન, લેગ, લોગ ફેઝ

  • લેગ, લોગ, સ્ટેશનરી, ડીકલાઈન ફેઝ 


Advertisement