CBSE
ભારતમાં માનવ વસ્તીમાં યુવાન ઉંમર ધરાવનારની સંખ્યા વધુ છે. કારણ કે .......
ટૂંકો જીવનકાળ અને ઓછો જન્મદર
જન્મદર અને મૃત્યુદર એકસમાન
લાંબો જીવનકાળ અને ઓછો જન્મદર
ટૂંકો જીવનકાળ અને ઊંચો જન્મદર
મૌખિક ગર્ભ નિરોધકમાં શું આવેલું હોય છે ?
સ્ટિરોલ્સ
પ્રોજેસ્ટેરોન
LH
ઓક્સિટોસીન
ઘાતાકીય વૃદ્ધિ શેમા6 જોવા મળે છે ?
ગર્ભમાં
બહુકોષીય વનસ્પતિમાં
એક કોષીય જીવોમાં
ટીશ્યુ કલ્ચરનાં કોષમાં
એમ્નોઓસિન્ટેસીસનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?
ગર્ભનો આનુવંશિક રોગ
આપેલ તમામ
હદયરોગ
મગજ રોગ
મહત્તમ વ્ર્દ્ધિ દર શેમાં જોવા મળે છે ?
એક્સ્પોનેન્શીયલ ફેઝ
સેનેસન્ટ ફેઝ
લેગ ફેઝ
ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે બાળકનો જન્મ જ્યારે થાય :
તેનું નિર્માણ અફલિત અંડકોષમાંથી થાય છે.
તેનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે.
તેનો વિકાસ ટ્શ્યુ કલ્ચર પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે.
અંડકોષનું ફલન બાહ્ય થાય છે અને ત્યાર પછી ગર્ભાશયમાં તેનું સ્થાપન કરવામાં આવે છે.
ભવિષ્યમાં પુરુષ ગર્ભ નિરોધક તરીકે શેનો ઉપયોગ થઈ શકે છે ?
ટેસ્ટોસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન
FSL
LH
B.
પ્રોજેસ્ટેરોન
કોપર ટી નું કામ શું છે ?
જનંકોષ નિર્માણ અટકાવવાનું
બ્લાસ્ટોસાઈટસનું સ્થાપન અતકાવવાનું
અંડપતન રોકવાનું
ફલન રોકવાનું
મૌખિક ગર્ભ નિરોધકનો સૌથી અગત્યનો ઘટક :
પ્રોજેસ્ટેરોન
AH
થાયરોક્સિન
LH
સ્ત્રી નસબંધી વસ્તી નિયંત્રિત માટેની પદ્ધતિ છે કે જે કરવામાં આવે છે –
માત્ર ગર્ભવતી સ્ત્રીઓમાં
પુરુષ અને સ્ત્રી બંનેમાં
માત્ર પુરુષોમાં
માત્ર સ્ત્રીઓમાં