CBSE
માનવ વસ્તે વ્ર્દ્ધિનો અભ્યાસ એટલે .......
જીઓગ્રાફી
એન્થ્રોપોલોજી
સોશિયોલોજી
ડેમોગ્રાફી
અલગ કરેલાં નાના આદિવાસી વસ્તી જૂથો માટે શું સાચું છે ?
વસ્તીનાં કદમાં કોઈ ફરક પદતો નથી, જેમ કે તેઓ વિશાળ જનીન પૂલ ધરાવે છે.
વસ્તીમાં ઘટાડો થાય છે, કારણ કે છોકરાઓ તેમના જ જૂથની છોકરીઓ સાથે લગ્ન કરે છે.
અલગ કરેલી વસ્તીમાં આનુવંશિક રોગો જેવ અકે રંગઅંધતા જોવા મળતી નથી.
કુસ્તીબાજ કે જેઓ મજબૂત શરીર સ્નાયુઓ ધરાવે છે તેઓ તે લક્ષણ તેમની સંતતિને આપે છે.
વૈશ્વિક વસ્તી દીન :
21 માર્ચ
5 જૂન
11 જુલાઈ
4 ઓક્ટોબર
કયું પુરુષ સાથે સંકળાયેલું છે ?
પુરુષબંધી
I.U.C.D.
સ્ત્રી નસબંધી
આપેલ એક પણ નહિ.
આપેલ વાક્યોને ગર્ભ નિરોધક આધારિત સ્વીકારી, દર્શાવ્યા પ્રમાણે જવાબ આપો.
a. પ્રથમ ટ્રાઈમેસ્ટર દરમિયાન તબીબી ગર્ભપાત સામાન્ય રીતે સુરક્ષિત છે.
b. સામાન્ય રીતે જ્યાં સુધી માતા બાળકને બે વર્ષ સુધી સ્તનપાન ન કરાવે ત્યા સુધી ગર્ભધારણની શક્યતા શૂન્ય હોય છે.
c. કોપર-ટી જેવી ઈન્ટ્રાયુરાઈન ડિવાઈસ એ અસરકારક ગર્ભ નિરોધક છે.
d. ગર્ભ નિરિધક ગોળી મૈથુનનાં એક અઠવડિયાં પછી લેવી જોઈએ.
ઉપરોક્ત વાક્યોમાંથી કયા બે વાક્યો સાચાં છે ?
b,c
c,d
a,c
a,b
કોપર – ટી
બ્લાસ્ટાસાઈટ્સનું સ્થાપન એટકવે છે.
ક્લીવેઝ અટકાવે છે.
અંદકોષનું ફલન અટકાવે છે.
અવરોધક તરીકે કાર્ય કરે છે.
1-c, 2-a, 3-d, 4-b
1-d, 2-a, 3-b, 4-c
1-c, 2-d, 3-a, 4-b
1-b, 2-c, 3-a, 4-d
એપોપ્ટોસીસ શું છે ?
સંદ્રવ્ય પથનું સંકોચાવું અને વૃદ્ધત્વની પ્રક્રિયા
પાન ખરવાની પ્રક્રિયા
કોષનું નેક્રોટીક મૃત્યુ
કોષનું પ્રયોજીત મૃત્યુ
મનુષ્યમાં વૃદ્ધત્વની અસર કોઈ નથી ?
કોષના કદમાં ઘટાડો
હદ્દયની વૃદ્ધિ
કસરતમાં ઘટાડાને લીધે સ્નાયુઓનું વિસ્તરણ
મુત્રાશયની ક્ષમતામાં ઘટાડો
C.
કસરતમાં ઘટાડાને લીધે સ્નાયુઓનું વિસ્તરણ
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે ?
કોષોની સંખ્યા અને વૃદ્ધિ બંન્નેમાં વધારો થવાથી
ત્રાંસી દિશામાં વિસ્તરણ
કોષોની સંખ્યામાં વધારો થવાથી
કોષોની સંખ્યામાં વધારા વિના વૃદ્ધિ