CBSE
A<D<B<C<E
A<C<D<E<B
A<D<C<E<B
A<B<C<D<E
યોગ્ય રીતે જોડેલી જોડ પસંદ કરો.
પૂરક સર્જન – સસ્તનનું યકૃત
પ્રાયોજીત કોષ મૃત્યુ – એપોપ્ટોસીસ
ગેરોન્ટોલોજી – વૃદ્ધત્વનું વિજ્ઞાન
આપેલ તમામ
સાચા વિધનો પસંદ કરો :
a. વૃદ્ધત્વ શારીરિક કાર્યોને રોકે છે, જે ઘડપણ તરીકે ઓળખાય છે.
b. વૃદ્ધિ સામાન્ય રીતે કોષોનાં પ્રસાર પર આધારિત છે.
c. વધતી ઉંમર સાથે પુરુષોની શ્રવણ શક્તિમાં સ્ત્રીઓ કરતાં વધારે ઝડપથી ઘટાડો થાય છે.
d. વૃદ્ધત્વનું વિજ્ઞાન થેનેટોલોજી તરીકે ઓળખાય છે.
A અને c સાચાં છે.
A,b અને c સાચાં છે.
A અને b સાચાં છે.
B અને d સાચાં છે.
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવમાં કેન્સર અને મલ્ટીપલ સ્કેરોસિસ જેવા દીર્ધકાલિન રોગોને રોકવાની ક્ષમતા ?
ઈસ્ટ્રોજન
ડીહાઈડ્રો એપિએન્ડ્રોસ્ટેરોન
મેલેટોનિન
ટેસટોસ્ટેરીન
વિધાન – 1 જંગલી પ્રાણીઓનો મહત્તમ જીવનકાળ માપવો મુશ્કેલ છે.
વિધાન – 2 વૃદ્ધાવસ્થાનાં ચિહ્નો અથવા અતિ વધુ ઉંમર, જંગલી પ્રાણીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.
વિધાન – 1 અસત્ય છે, વિધાન – 2 સત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 અસત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 સત્ય છે, વિધાન – 2 એ વિધાન – 1 ની સાચી સમજૂતી છે.
D.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 સત્ય છે, વિધાન – 2 એ વિધાન – 1 ની સાચી સમજૂતી છે.
યકૃતનું પુનઃસર્જન શું છે ?
રેપેટિવ રીજનરેશન
એપિમોર્ફોસિસ
મોર્ફોજીનેસીસ
સ્વરૂપાંતર
વૃદ્ધત્વની કઈ થિયરી પ્રમાણે વૃદ્ધત્વ એ અમુક જનીનોનાં ક્રમબદ્ધ ચાલુ અને બંધ થવાનું પરિણામ છે?
દૈહિક વિકૃતિવાદ
ક્રોસ લિંકિંગ થિયરી
અંતઃસ્ત્રાવ વાદ
પ્રાયોજીત જર્ણતા સિદ્ધાંત વાદ
લાઈપોફ્યુસિન કણિકાઓ શેમાં જોવા મળે છે ?
કાસ્થિ
ચેતાકોષો
અસ્થિ
રાતો સ્નાયુ
વૃદ્ધત્વ વાદ પ્રમાણે વૃદ્ધત્વનું કારણ :
દૈહિક કોષોના DNA માં અવ્યવસ્થિત વિકૃતિ
કોલાજન અને નય પ્રોટીનનું વધુ પડતું બંધ સર્જન
મુક્ત મુલકો દ્વારા પેશીને ઘસરાનું સંચિત પરિણામ
આપેલ તમામ
અસત્ય વિધાન પસંદ કરો.
હમિંગ બર્ડનિ મહત્તમ જીવનકાળ 45 વર્ષ છે.
પુનઃસર્જન બ્લાસ્ટેમાં એપિમોર્ફોસિસ પ્રકારનાં પુનઃઅસર્જન માં બને છે.
ડાયાબિટિસ, જો કે તેને વૃદ્ધત્વનું વેગરૂપી ઉદાહરણ ગણવામાં આવે છે.
DHEA એડ્રીનલ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે.