CBSE
સાચાં વિધાન પસંદ કરો :
a.તંતુ સંયોજક વ્ર્દ્ધિ પરિબળો મરઘીમાં ઉપાંગ નિર્માણ માટે કોષ વિસ્તરણને નિયંત્રિત કરે છે.
b.એસિડિયનમાં રૂધિર કોષો સંપૂર્ણ કાર્યક્ષમ સજીવનું નિર્માણ કરી શકે છે.
c.હાઈડ્રામાં પુનઃસર્જન સમાન્ય રીતે હયાત પેશીઓના પુનઃબંધારણ અને પુનઃવ્યવસ્થાપન દ્વારા અને પરિઘની પુનઃસ્થાપના દ્વારા જોવા મળે છે.
d.સૂત્રકૃમિ બહુ ઉચ્ચ પુનઃસર્જન ક્ષમતા દર્શાવે છે.
a અને b સાચા છે.
b અને d સાચા છે.
a અને c સાચા છે.
a,b અને c સાચા છે.
મેફ્લાયનો જીવનકાળ :
1 દિવસ
2 દિવસ
3 દિવસ
4 દિવસ
સ્થાનિક વનસ્પતિ
ઉંચા અક્ષાસે ઉત્પન્ન થાય છે.
ઉત્તરધ્રુવો પર ઉત્પન્ન થાય છે.
વિશ્વવ્યાપી
ચોક્કસ વિસ્તારમાં ઉત્પન્ન થાય છે.
વિધાન – 1 : મહત્તમ જીવનકાળ એ જેતિની લાક્ષણિકત છે.
વિધાન – 2 : જીવન અપેક્ષા એ વસ્તીની લાક્ષણિકતા છે.
વિધાન – 1 અસત્ય છે, વિધાન – 2 સત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 અસત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 સત્ય છે, વિધાન – 2 એ વિધાન – 1 ની સાચી સમજૂતી છે.
વિધાન – 1 : પાલતુ કૂતરાનો જીવનકાળ 20 વર્ષ છે.
વિધાન – 2 : પ્રયોગશાળાનાં ઉંદરનો જીવનકાળ 4.5 વર્ષ છે.
વિધાન – 1 અસત્ય છે, વિધાન – 2 સત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 અસત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 સત્ય છે, વિધાન – 2 એ વિધાન – 1 ની સાચી સમજૂતી છે.
............... ના કારણે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની ઉત્પત્તી થાય છે.
આ જગ્યાએ સ્થલીય માર્ગ હોતો નથી.
પ્રતિકામી ઉત્ક્રાંતિ
ખેડ વિભાજન
આ જાતિઓ બીજા પ્રદેશમાંથી લૂપ્ત થયેલી હોય છે.
C.
ખેડ વિભાજન
નીચેનામાંથી કયું પ્રાણી ઉપાંગો અને શરીરના ભાગોનું પુનઃસર્જન કરી શકે છે ?
a.તારા માછલી
b.બરડ તારા
c.સમુદ્ર લિલિ
d.વિહગ
a અને b સાચા છે.
b અને d સાચા છે.
a અને c સાચા છે.
a,b અને c સાચા છે.
મહત્તમ પરિસ્થિતિમાં વસતિનો વધારાનો શબ્દ ....... છે.
જૈવિક ક્ષમતા
જૈવભાર
પ્રજનન ક્ષમતા
દ્વિતિયક ઉત્પાદન
વિધાન – 1 કુદરતી અવસ્થમાં જીવતા પ્રાણીઓ ભાગ્યેજ તેમની મહત્તમ શક્ય ઉંમર દર્શાવે છે.
વિધાન – 2 શિશુ મૃત્યુદર, રોગ, શિકારીઓ, પ્રતિકુળ હવામાન, અકસ્માત અથવા આવાસ અને ખોરાક માટે સ્પર્ધાને લીધે તેમનો મૃત્યુદર વધુ હોય છે.
વિધાન – 1 અસત્ય છે, વિધાન – 2 સત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 અસત્ય છે.
વિધાન – 1 સત્ય છે, વિધાન – 2 સત્ય છે, વિધાન – 2 એ વિધાન – 1 ની સાચી સમજૂતી છે.
કૉલમ – 1 અને કૉલમ – 2 સાથે જોડો
1-d, 2-c, 3-e, 4-a, 5-b
1-a, 2-b, 3-c, 4-d, 5-e
1-e, 2-c, 3-a, 4-d, 5-b
1-c, 2-e, 3-d, 4-a, 5-b