CBSE
સાથી કોષો.... સાથે સંબંધિત છે.
અનાવૃત્ત બીજધારી જલવાહિની
અનાવૃત્ત બીજધારીની ચાલની નલિકાઓ
આવૃત્ત બીજધારી વનસ્પતિની જલવાહીનીકી
આવૃત્ત બીજધારીની જલવાહીની
હવાઈમૂળ ........ માંથી ઉદ્દભવે છે.
મજ્જા
અંતઃસ્તર
પરિચક્ર
બાહ્યચક્ર
અન્નવાહક પેશીનું ભારણ ........ને સંબધિત છે.
અન્નવાહક મૃદુતક પેશીનું વિયોજન
અન્નવાહક તંતુ બળની મજબૂતાઈ
અન્નવાહક પેશીમાં શર્કરાનો વધારો
અન્નવાહક કોષોના પ્રલંબન
આંબાનાં વૃક્ષણા પ્રકાંડમાં જમીનની ઉપર 2 મીટરે ખીલી લગાવવામાં આવે છે. તો 5 વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવે છે ?
3 મીટર
5 મીટર
10મીટર
ખીલી તે સરખી ઊંચાઈએ – 2 મીટરે સરખી જ રહે છે
વાહિ પેશીનાં કયાં જીવંત કોષમાં સ્વસ્થ કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે ?
કિરણો
ચાલની નલિકા
જલવાહિનીકી
જલવાહિની
ભેજગ્રાહી કોષો ...... માં જોવા મળે છે.
વટાણાને શીંગ
બટાટાનાં કંદ
સૂર્યમૂખીના બીજ
ઘઉંના પર્ણ
“બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે” તેવું વિધાન દ્વારા આપવામાં આવ્યું હતું.
વિર્શો
વેલેસ
શલીડન
શ્વોન
ત્વચા-કાય સિદ્ધાંત....દ્વારા આપવામાં આવ્યો હતો.
સ્ચ્યુએપ
સ્કમીડટ
હેન્સ્ટેઈન
કાર્લ નેગેલી
એકદળી વનસ્પતિમાં આરોપણ શક્ય નથી,કારણ કે......
અધઃસ્તર દ્રઢોતકીય હોય છે.
વાહિપુલો વર્ધમાન હોય છે.
વાહિપુલ પ્રકિર્ણ થયેલા હોય છે.
વાહિપુલો અવર્ધમાન હોય છે.
વાહિનીઓ અને સાથી કોષો ......નો લાક્ષૈક ગુણધર્મ છે.
દ્વિદળી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃતબીજધારી વનસ્પતિ