Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

181.

બાહ્યવલ્ક ...........નો સમાવેશ કરે છે.

  • ત્વક્ષા 

  • ઉપત્ત્વક્ષા 

  • ત્વક્ષૈધા 

  • ત્વક્ષા, ઉપત્ત્વક્ષા, ત્વક્ષૈધા


182.

ત્વક્ષૈધાનું કાર્ય ......... ને ઉત્પન્ન કરવાનું છે.

  • ત્વક્ષા

  • દ્વિતિયક જલવાહક અને દ્વિતિયક અન્નવાહક 

  • ત્વક્ષા અને દ્વિતિયક બાહ્યક 

  • દ્વિતિયક અન્નવાહક અને દ્વિતિયક બાહ્યક 


183.

કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા ............ દ્વારા જાળવવામાં આવે છે.

  • જલવાહિનીઓ 

  • કોષરસતંંતુ

  • પર્ણરંધ્ર 

  • જલવાહિનીકિીઓ 


184.

મૂળના આયામછેદમાં મૂલાગ્રની ઉપરની બાજુ જતા ચાર ભાગો નીચે પૈકી કયા ક્રમમાં આવેલા છે ?

  • કોષ વિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિશાલન, મૂળટોપ 

  • મૂળટોપ, કોષવિભાજન, કોષ વિશાલન, કોષ પરિપક્વતા

  • મૂળટોપ, કોષવિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિશાલન 

  • કોષ વિભાજન, કોષ વિશાલન, કોષ પરિપક્વતા, મૂળટોપ 


Advertisement
185.

.................માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.

  • નિર્જિવ બાબત 

  • કોષરસની ઉણપ

  • કોષ કેન્દ્રની ગેરહાજરી 

  • લિગ્નીનની ઓછી જમાવટ 


186.

નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી ?

  • ત્વક્ષા

  • ઉપત્વક્ષા

  • કાષ્ઠ 

  • ત્વક્ષૈધા 


187.

નીચે પૈકી કયું દ્વિદળી મૂળનું લક્ષણ નથી ?

  • મજ્જા અલ્પ વિકસિત કે ગેરહાજર. 

  • વાહિપૂલો 15 – 20 હોય છે.

  • અરીય વાહિપુલ 

  • દ્વિતિયક વૃદ્ધિ 


188.

મૂળના અગ્રીય વર્ધનશીલ પેશી ......... માં આવેલી હોય છે.

  • માત્ર અપસ્થાનિક મૂળમાં 

  • માત્ર આદિમૂળમાં 

  • માત્ર સોટીમૂળમાં 

  • બધા મૂળમાં


Advertisement
189.

.............માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે ?

  • સમદ્વિપાર્શ્વપર્ણ 

  • પૃષ્ઠવક્ષીય પર્ણ 

  • બંને 

  • એકપણ નહિ


190.

એધા ધરાવતા વાહિપૂલોને ........... કહેવામાં આવે છે.

  • અંતરા રંભ 

  • બાહ્યરંભ

  • વર્ધમાન 

  • અવર્ધમાન 


Advertisement